Cincinnati zoo kills gorilla – Internet to rural areas in India

Life before marriage is AIRTEL – “You can express yourself

During honeymoon is RELIANCE – “Always get in Touch “

After Honeymoon is HUTCH – “Wherever you go your wife network follows”

After one-year Life is IDEA – “your wife can change your life”.

After 10 years Life is BSNL – “Subscriber is not reachable “?

.

रहिमन डिग्री राखिये, माथे पे चिपकाय, ना जाने किस मोड़ पर, केजरीवाल मिल जाए…!!

.

ઉત્તરપ્રદેશના વિદ્યાર્થીઓ: નેતાજી વીજળી નથી આવતી, વાંચી નથી શકતા

મુલાયમસિંહ: હું અખિલેશને કહીને કોઈ વ્યવસ્થા કરું છું

વિદ્યાર્થીઓ: વીજળીનો?

મુલાયમસિંહ: નાં….તમારી ડીગ્રીનો…ઘણા મોટા જાણીતા નેતાઓ પાસે આવી બનાવટી ડીગ્રી જ છે, મારી પાર્ટી એ માટે તમારો બચાવ કરશે એની ખાત્રી આપું છું 

વિદ્યાર્થીઓ: એ તો ઠીક પણ કેજરીવાલ પાસે એટેસ્ટ કરાવીને આપજો, નહીતો એ બબાલ કરશે! 

.

મિત્રો એક જરૂરી સૂચના. તમે ખરીદેલી કાચી કેરીને કાર્બન વગર પકવવાની અનોખી રીત.

કેરીની સંખ્યા મૂજબ એક યોગ્ય પાત્રમા લઇને તેને રેડિયો ની સામે રાખો. જેવી જ  “મન કી બાત” શરૂ થશે કે તરત જ કેરી આપો આપ પાકી જશે. ભલભલાના મગજ પાકી ગયા છે. કેરીની શુ મજાલ.(જોક્સ છે, મોદીજીના ભક્તોએ ખોટું નહિ લગાડવું, લાગે તો ફરીવાર “મન કી બાત” રેકોર્ડ કરી સાંભળી લેવી, મગજ ફ્રેશ થઇ જશે )

.

લાલુ યાદવ બહાર ચોકડીમાં નહાતા હતા. ત્યાં જ રાબડી બુમ મારે છે….આ શું? ગાંડા થઇ ગયા છો કે શું? વાળની સાથે સાથે ખભા પર શું કામ શેમ્પુ લગાવો છો?

લાલુ યાદવ: ઇસ બોટલ પર કા લિખા હૈ, “Head and Shoulder”

.

નેપાળના વડાપ્રધાનના મોબાઈલ પર રાતે બે વાગે ફોન આવ્યો, “ તમે સુઈ તો નથી ગયા ને?”

નેપાળના વડાપ્રધાન(ગુસ્સામાં): “નાલાયક, એવું જરૂરી નથી કે દરેક નેપાળી ચોકીદાર જ હોય”

.

Cincinnati zoo kills gorilla to save boy who fell into enclosure:

After falling into the gorilla enclosure, a four-year-old boy was dragged through the water by a silverback gorilla. Though the gorilla appeared to be attempting to shelter the boy, eventually authorities had to kill him.

.

Project Loom will provide Internet to rural areas: Sundar Pichai:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

5-6-2016Slide17Slide21

5 responses to “Cincinnati zoo kills gorilla – Internet to rural areas in India

  1. Shurti bahar jay etle locho bolg pirse biju kai nathi. 48 over bridge and 23 more to have road sodhva padse ?

    Like

  2. ભાઈ..ભાઈ. મનકી બાત કે….. મંકી કી બાત..?? હવે તો અમે….ભારતીયો… ઉબાય ગયા..!! ઓહ. & લાગે છે હવે…….. પતંજલિ નુડલ પછી…. બ્રેડ આવશે જ…….!! જોક્સ….wow.

    Like

  3. I’ve been browsing on-line more than three hours these days, but I by
    no means found any interesting article like yours.
    It is pretty worth enough for me. In my view, if all web owners and bloggers
    made excellent content as you probably did, the
    internet will probably be a lot more helpful than ever
    before.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s