ખાસ નોંધ:

પ્રિય મિત્રો, 

૭/૫/૨૦૧૬ થી ૩૦/૫/૨૦૧૬ સુધી વિરામ.

ખાસ નોંધ: મેં આજ સુધીમાં “સુરતીઉધીયું”માં જે જોક્સ પ્રગટ થયા છે તે બધા ઉપર “જોક્સ-ડાયરો-jokes-1” માં ચાર વિભાગોમાં મુક્યા છે. આ ઉપરાંત ઈંગ્લીશમાં પણ ચાર વિભાગો મુક્યા છે(તે કદાચ તમે વાંચ્યા નહિ હોય) એ બધા આ વિરામના સમયમાં વાંચજો તો મઝા આવશે.

બીજું કે મોટા ભાગના વાચકો રોજની પોસ્ટ જુવે છે તો તેમને વિનંતી કે ઉપરના વિવિધ વિભાગો પર નજર ફેરવજો  અને તેમાં પણ ખાસ કરીને “variety-વેરાયટી” માં તમને ઘણા જ સારા લેખો વાંચવા મળશે. 

વિપુલ એમ દેસાઈના સ્નેહ્સ્મરણ 

22 responses to “ખાસ નોંધ:

 1. “લાઈક” કર્યું એનો અર્થ એવો નથી કે તમે આટલો લાંબો વિરામ કરો તે અમને ગમ્યું છે. તબીયત તો બરાબર છેને? કે પછી કોઈ બીજા આનંદના જલશાનું વેકેશન છે?
  પ્રવીણ શાસ્ત્રી.

  Like

 2. વેકેશનનો આનંદ માણો, પણ ઈમેલ તો તમે જોવાના કે નહીં..?? તમે તો એક્ષ્પર્ટ કીમીયાગર છો, પાછા આવો ત્યારે સાથે સાથે કાઈંક નવું પણ શોધી લાવશો…

  Like

  • મારી પાસે લગભગ એક મહિનાનો સ્ટોક હાજર રાખું છું. બહાર ગયા પછી ઇન્ટરનેટ અને બીજા પ્રોબ્લેમોને લઈને ચાન્સ મળે ત્યાં જોઈ લેવાનું. જોકે અમેરિકા એક ઇન્ડીયામાં હવે બધે જ ઇન્ટરનેટ મળી જાય છે. થેન્ક્સ મોબાઈલ ફોન.

   Like

 3. મા મા… ભાઈ ભાઈ.. બે માં. એટલે ઉત્સાહ બેવડાય જ… ઓહ.. મને મારું મોસાળ… ખાનપુર. ડુંગર ચીખલી યાદ આવી ગયું..!!! હવે તો.. ત્યાં પણ.. ૭૦% ખેતરો ની જગ્યા.. રો હાઉસ કે પ્લોટ પડી ગયા.. પણ… શું વિપુલભાઈ…..?? માં જાય એટલે મોસાળ…. પણ…..?? સાચે જ? anyway Enjoy …. अपनों के साथ.

  Like

  • બ્લોગનાં વાચક મિત્રોનો પ્રેમ ખુબ જ છે, પરંતુ એક ગેરલાભ પણ છે તે એ કે મારે માટે પર્સનલ વેકેશન જેવું રહેતું નથી પરંતુ વાચકોના પ્રેમ આગળ બધું નગણ્ય ગણાય. બીજું આટલા વર્ષોમાં મોટાભાગના વાચકો અંગત મિત્રો જેવા બની ગયા છે એટલે એમને ખબર હોવી જોઈએ એ સ્વાભાવિક છે.

   Like

 4. વિપુલભાઈ, આદત સે મજબૂર. આ બધા દોસ્તો તમને વેકેશનમાં પણ યાદ આવવાના. મને તો લાગે છે કે આવું વેકેશન ખરેખર જરૂરી પણ ખરૂં. ખાસ તો તમારા જેવા અનહદ એક્ટીવ વ્યક્તિ માટે . જાણે અજાણે ગમતા વિષયમાં પણ લાંબે ગાળે અજાણ્યો થાક લાગે. કામ બદલાય અને થોડી બીજી પ્રવૃત્તિ રીફ્રેશર નુ કામ કરે….આ મારો મત છે….છતાં માનું ઘર કેટલે….ઇન્ડીયામાં…દિવા બળે એટલે…. મામા સાથે અમારા ભાગનો પણ આનંદ કરજો…એવી …… ભાવના…..

  Like

  • Prafulbhai,
   Thank you very much for waiting….I know many people like you are waiting….I gave you 30-05-2016 my last date of vacation. I will be back on 1st June. Too much busy with guests at home, not getting much time…I am extremely sorry to all my readers for short break…I am not young and need some rest….please bear with me…

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s