કોઈ લખોટી ગળી જાય તો? – Singapore-developed driverless car

બાપુ દાઢી કરાવવા ગયા. બાપુની દાઢીમાં ખાડો હતો એટલે બાપુએ હજામને પૂછ્યું, અહી દાઢી કેવી રીતે કરીશ?

હજામ: બાપુ તેની ચિંતા નહિ કરો.આ લખોટી તમારા “મો”માં મૂકી ખાડામાં સેટ કરી દો. હું દાઢી કરી લઉં એટલે કાઢી નાખજો.

બાપુ: આ લખોટી કોઈ ગળી જાય તો તું શું કરે?

હજામ: બાપુ, એની કોઈ ચિંતા નહિ કરવાની. અમારા ઘણા ઘરાકો લખોટી ગળી જાય તે બીજે દિવસે પાછી આપી જાય અને હું ફરી તેનો ઉપયોગ કરું

.

છગન (ડૉક્ટર સાહેબને) : ‘મને છેલ્લા 15 દિવસથી મારા પલંગ નીચે કોઈ હોય એવો ભાસ થાય છે. તેની દવા શું ? અને ખર્ચ કેટલો થશે ?’

ડૉક્ટર : ‘દસ હજાર.’

થોડા દિવસો પછી ડૉક્ટર સાહેબને રસ્તામાં છગન મળ્યો.

ડૉક્ટર : ‘છગનભાઈ, તમે તો પછી આવ્યા જ નહીં.’

છગન : ‘સાહેબ 100 રૂ.માં પતી ગયું.’

ડૉક્ટર : ‘કેવી રીતે ?’

છગન : ‘મિસ્ત્રીને બોલાવીને પલંગના ચાર પાયા કપાવી નાખ્યા !’

.

મને એ સમજ નથી પડતી કે લોકોને ભગવાન સામે ફરિયાદ કેમ હોય છે? એમણે  આપણા પેટ ભરવાની જવાબદારી લીધી છે, તિજોરી ભરવાની નહિ

.

પ્રશ્ન: જો ઈશ્વર બધે જ હોય તો મંદિર બાંધવાની અને જવાની શું જરૂર?

જવાબ: જેમ હવા બધે , પરંતુ પંખા નીચે ઉભા રહેવાની મજા મજા આવે એવું જ મંદિરનું છે

.

કાયદેસર જોવા જઈએ તો દુનિયામાં કોઈ પણ માણસ શાકાહારી નથી હોતો, થોડું ઘણું મગજ તો દરેક ખાય છે!

.

Singapore-developed driverless car:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide32Slide7Slide20Slide25Slide26

Advertisements

11 responses to “કોઈ લખોટી ગળી જાય તો? – Singapore-developed driverless car

 1. ભાઈઓને કે બહેનોને જો એકસરખો ડ્રેસ પહેરાવો તો કહેશે “વાજાવાલા” જેવા દેખાય છે, જ્યારે આ બધી “પૈસાવાળીઓ”એ તો જાણે ડ્રેસ ને દાગીનાનો યુનિફોર્મ પહેર્યો છે….!!!!

  જોક્સ કાર્ટુનો બધા સરસ છે….

  Like

 2. Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
  સુરતી ઉધીયું આમતો ૧૭ લાખ વખત વંચાતું રહ્યું છે. આતો મારો કોઈ સુરતી દોસ્ત વાંચવાો રહી નહિ જાય એટલા માટે રી બ્લોગ કરું છું

  Like

   • વિપુલભાઈ એક અંગત સૂચન, આજની તારીખે રસ્તે મળો તો તમે ઓળખાઈ જાવ એવો આજનો તાજો ફોટો બ્લોગ અને ફેસબુક પર મૂકો. આ ફોટો વર્ષોથી જોતો આવ્યો છું.

    Like

   • તમારા જેવી મારી પર્સનાલીટી નથી એટલે કોઈ ફોટો પાડ્યો નથી એના કરતા રૂબરૂ મળીશું.

    Liked by 1 person

  • ધીરેનભાઈ, તમો હાલોશો અને પછ ચ્યા ગુમ થઇ જાવશો ઈ હન્ધાને ખબર નોઈ પડતી

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s