REVOLUTION IN MOTION-ARCABOARD

છગન લીફ્ટ ના ૧૦ માં માળે થી ચડ્યો. લીફ્ટ ૮ માં માળે ઉભી રહી અને રોશની બેન ચડ્યા

છગન: કેમ છો રોશની બેન? મસ્ત સુગંધ આવે છે, કયું પરફ્યુમ લગાવ્યું છે?

રોશનીબેન: રસાસી છે, દુબઈ થી આવ્યું છે  ૫૦૦૦ રૂપિયા નું છે.

છગન: ઓહ્હો જોરદાર છે ને ! લીફ્ટ ૫ માં માળે ફરી ઉભી રહી, શાંતા બેન ચડ્યા અને જોરદાર સુગંધ પ્રસરી ગઈ….

શાંતાબેન: છે ને જોરદાર ખુશ્બુ? કાલે જ ઓરીજીનલ જાસ્મીન પરફ્યુમ લીધું છે, ૮૦૦૦ રૂપિયા ની બોટલ, છગન તો હેબતાઈ જ ગયો….

લીફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર ઉભી રહે એ પહેલા તો લીફ્ટ માં જોરદાર ગંધ પ્રસરી ગઈ…..

રોશનીબેન અને શાંતાબેન નાક બંધ કરી ને છગન સામે જોઈ રહ્યા……

છગન (શરમાઈ ને) : મૂળો… મૂળો…૧૪ રૂપિયે કિલો……(ટ્યુબ લાઈટ- છગને ઢુસ છોડી)

.

બાપુ લગન માં જમવા ગયા. ત્યાં પ્લેટ પર મૂકેલ ટીશ્યુ પેપર જોઇ ને તેમને થયું કે આ પણ કોઇ ખાવા ની ચીજ હશે. તે લઇ ને મોઢા માં મૂકવા જતા હતા ત્યાં દરબારો એ રાડ પાડી. ખાતા નહીં, હાવ મોળું સે.

.

મિત્રો, આ જિંદગી પણ એન્‍ડ્રોઇડ સીસ્‍ટમ જેવી થઇ ગઇ છે…જરા સમજણમાં આવે કે નવું વર્ઝન આવી જાય

.

મરતા નથી હોતા બધા લોકો મોતથી, કોઈને જિંદગીનો માર લાગે છે, અમથા નથી વળતા વૃદ્ધો કમરથી, સંઘરેલા આંસુનો એને ભાર લાગે છે..!

.

REVOLUTION IN MOTION-ARCABOARD:

 

.

<p><a href=”https://vimeo.com/160328432″>ArcaBoard: Feel Like a Superhero</a> from <a href=”https://vimeo.com/arcaspace”>ARCA</a&gt; on <a href=”https://vimeo.com”>Vimeo</a&gt;.</p>

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide1Slide4Slide13

 

3 responses to “REVOLUTION IN MOTION-ARCABOARD

  1. wow..wow… 4 Arcaboard… અને.. જોક્સ.. વાહ. અને.. જિંદગીની વાત… અને.. વૃદ્ધો માટે… સાચે જ… ઓહ.. પાણી નો બગાડ… ગમે તેટલી એડ કેમ્પેઈન કરો ભારતીયો મા.. ગુજુઓ મા કઈ ફર્ક પડતો નથી…!!!! હર્બલ અમ્બ્રેલા…. વાહ.. અને તેની સુગંધી થી હેલ્થ પણ સારી રેહશે…!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s