What is diabetes? Type-1 and Type-2 diabetes

બે દોસ્તો બારમાં દારુ પીને કારમાં ઘરે પાછા ફરતા હતા. ત્યાં જ એક દોસ્તે જોરમાં બુમ મારી, “દીવાલ…ડફોળ, સામે દીવાલ છે….દીવાલ….સામે જો….દીવાલ છે…” અને ધડામ કરીને કાર દીવાલ સાથે અથડાઈ.

બીજે દિવસે હોસ્પીટલમાં એક દોસ્તે બીજા દોસ્તને કહ્યું, “ હું બુમો મારતો હતો દીવાલ….દીવાલ… છતાં તું સાંભળતો કેમ ન હતો? જો પીધા પછી ડ્રાઈવીંગ નહી કરી શકતો હોય તો કહેવું જોઈએને?

બીજાએ જવાબ આપ્યો: અરે ઓ બેવડા, કાર તો તું ચલાવતો હતો!

.

પત્ની: સાંભળો છો કે, આપણો ચિન્ટુ ખુબ જ પૈસા ઉડાવે છે. કોઈપણ જગ્યાએ સંતાડીને રાખું છું તો એ શોધી કાઢે છે

પતિ: નાલાયકની ચોપડીમાં મુકું દે, પરીક્ષા સુધી તે શોધી નહિ શકે!

.

પૈસાની તંગીના કારણે કંઈ કેટલાય અધુરા ભણતર છુટતા જોયા છે પરંતુ, પૈસાની તંગીથી કોઈનુ પણ વ્યસન છુટતા આજસુધી જોયુ નથી !!!

.

ભારતીય નારી એક સાથે ૧૦ પરિવારનાં ટેન્શન સાથે લઈને જીવતી હોય છે. એક તો એનો પોતાનો પરિવાર…બીજા ૭ ટીવી સિરિયલોના પરિવારો અને બાકીના બે પાડોશીઓના પરિવારો!

.

નારીના વખાણ કરતા કોઈ થાકતા નથી, કારણકે નારી પોતાનું ઘર છોડીને આવે છે. પણ, એ પુરુષની ક્યાંય નોંધ નથી લેવાઈ જે અજાણી નારીને પોતાનું આખું ઘર સોંપી દે છે!

.

What is diabetes? Type-1 and Type-2 diabetes:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચના ફોટાઓ ઉપર ક્લિક કરો:

1-PREM NO EKARAR-GUJARATISlide2Slide3

7 responses to “What is diabetes? Type-1 and Type-2 diabetes

    • પહેલા તો ચોર લોકો રાતે એકાદ ઘરમાં ચોરી કરી હોય તેના ભાગ અહી રાતે પાડતા હતા.ફક્ત ધનવાનોને ત્યાં જ ચોરી કરતા હતા.
      આજના આ ચોર લોકો તો દિવસ-રાત ગરીબ-તવંગર જોયા વગર ખૂણે ખૂણે ચોરી કરીને એકલા જ બધો માલ ખીસામાં
      મુકવાની ભાવના ધરાવે છે.

      Like

  1. વાહ.. જોક્સ માટે.. અને ભણતર ની જીજીવિષા..!!અને આપણા નેતા પણ.. એકલા ભાર નીકળે જ છે . પણ….. આપણે જ તેમને પ્રોટેક્શન આપીએ છીએ.. બિચારા તેઓ ક્યાં કોઈ યાચિકા કરે છે!! ભારત નેતાઓ તો ભાર નીકળે પણ… પડોશી દેશો અને ભારત ના જયચંદો ની બીક ને લીધે.. સિક્યુરીટી.. જય હો..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s