Mayakovskaya” Metro Station, Moscow-Virtual Speed Breaker with 3D Panting soon in India

ડોક્ટર: સંતા એતો બતાવ તારા બંને કાન કેવી રીતે દાઝી ગયા?

બંતા: હું પેન્ટની અસ્ત્રી કરતો હતો અને ફોન આવ્યો, જલ્દીમાં ફોનની જગ્યાએ ગરમ અસ્ત્રી કાન ઉપર મૂકી દીધી

ડોક્ટર: બેવકૂફ બીજો કાન કેવી રીતે દાઝી ગયો?

સંતા: ડોક્ટર સાહેબ, એમ્બ્યુલસને પણ ફોન કર્યો હતો!

.

સેમ્સેંગ પોતાના ફોનમાં એક કોન્સેપ્ટ રજુ કર્યો છે. કોન્સેપ્ટ: મેઇક ઇન ઇન્ડિયા

હેન્ડસેટમાં બે વાર મોદી બોલો એટલે એ ફ્લાઈટ મોડ પર આવી જશે

બે વાર મનમોહન બોલો એટલે તે સાઈલન્ટ મોડ પર આવી જશે

બે વાર અર્નબ બોલો એટલે લાઉડ સ્પીકર મોડ પર આવી જશે

બે વાર કેજરી બોલો એટલે એ ધ્રુજવા માંડશે અને વાઈબ્રેટિંગ મોડ પર આવી જશે

બે વાર રાહુલ બોલશો એટલે તે સ્વીચ ઓફ થઇ જશે

.

બાબા રામદેવે ઉનાળામાં બાળકો માટે ખાસ “પતંજલિ હર્બલ ચડ્ડી” બહાર પાડી છે. જેનાથી બાળકોને ભીના પેશાબમાં પણ ચામડીના રોગો નથી થતા.

.

Virtual Speed Breaker with 3D Panting Soon For Indian Roads:

.

Mayakovskaya” Metro Station, Moscow:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

HURATI LALASlide16Slide17Slide18

9 responses to “Mayakovskaya” Metro Station, Moscow-Virtual Speed Breaker with 3D Panting soon in India

  • ભાવ સાંભળીને વિમળાબેન બેભાન થઇ જશો! આ ફોન તો ખાસ રાજકીય નેતાઓ માટે જ તેમની ખાસ કંપનીઓએ સ્પેશ્યલ ઓર્ડરથી બનાવ્યા છે.

   Like

   • જવાદો ત્યારે,આપણે એવા રાજકીય ફોન ના જોઇએ,આપણે તો ભાનમાં રહીને મોજ જ્ઞ।ન સાથે જ્ઞ।ન વધારવું છે તો સુરતી ઊંધિયું જ ઠીક છે……

    Like

   • હકીકતમાં તો આપણી પ્રજા ભાનમાં આવશે ત્યાં સુધી આ રાજકીય લુટારાઓ એમના ઉદ્યોગપતિઓ
    સાથે મળીને પ્રજાને લૂટતા જ રહેશે. એક દિવસ એવો જરૂર આવશે “ભૂખ્યા જનોનો જઠરાગ્ની જાગશે
    અને એમના ભસ્મની કણી પણ નહિ લાધશે……”

    Like

   • હા હા હા આઆ…..!! પણ.. હમણાં થી ખરીદી રાખીએ તો કદાચ અમને ભવિષ્ય માં ????? કેમ કે… અમને જ્યોતિષી એ કહ્યું છે કે તમે સંસદ માં જાશો..

    Like

 1. please, baba ramdev vishe avi coment n muko. he is doing good work. he is not doing work for our culture and heritage. so pls pls

  Like

  • હમીરભાઈ, જોક્સ ફક્ત બે ઘડી આનંદ માનવાનો વિષય છે અને તે ફક્ત ખુબ જ જાણીતી વ્યક્તિઓ માટે જ બને છે. હકીકતમાં તો હું પોતે પણ એમનો પ્રશંશક છું, એમણે તો મલ્ટીનેશનલ કંપનીઓના ગાભા કાઢી નાખ્યા. બાબા રામદેવ પોતે ઘણા વિષે ગમે તેમ બોલે છે જે આરોપો હોય છે, હકીકતમાં તે એમના માટે સારું નાં કહેવાય. આજે એમની હર્બલ વસ્તુઓએ એટલી બધી ધમાલ મચાવી છે તો આ તો બે ઘડી માર્મિક હાસ્ય માટે જ જોક્સ બનાવાય છે. મારું અંગત માનવું છે કે બાબા રામદેવ જેવાએ યોગગુરુએ રાજકીય લોકો સાથે એટલો ગાઢ સબંધ નહિ બનાવવો જોઈએ કે જેથી એમની ગરિમા ઓછી થઇ જાય. એ પણ હકીકત છે બાબા રામદેવ કોઈ સંત નથી પણ એક ખુબ જ ઉચ્ચ કોટીના યોગગુરુ છે, જે “યોગ”ને ખુબ જ ઉપર લઇ આવ્યા છે.એમનું કાર્ય પ્રશંશનીય છે. બાકી સાચું કહું તો આજે સાચા સંત તો ભારતમાં ભાગ્યે જ મળે અને હોય તો તે કદી જાહેરાતનો મોહ નથી રાખતા….ચુપ ચાપ લોકોની સેવા કરતા રહે છે. એમને માનપાનની કઈ પડી નથી હોતી. સૌરાષ્ટ્રમાં એવા કેટલાય સંતો થઇ ગયા જે આજે પણ અમર છે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s