Inspiring Story of Blind Surfer, Derek Rabelo

એક માણસ સાસરેથી પોતાની પત્નીને તેડીને પાછો જતો હતો ત્યારે તેની સાસુએ તેને ૧૦૦ રૂપિયા આપ્યા. ઘરે પહોંચીને તેણે તેની પત્નીને કહ્યું, તારી માએ તો મારી બેઈજ્જતી કરી. હું ૧૫૦ રૂપિયાના કેળા લઈને ગયો અને તેણે મને ૧૦૦ રૂપિયા આપ્યા.

એ સાંભળીને તેની પત્નીએ બે હાથ માથા ઉપર મૂકી ને કહ્યું: તું ત્યાં મને લેવા આવ્યો હતો કે કેળા વેચવા! 

.

એક યુવાનને પરણવું હતું પરંતુ કોઈ છોકરી જ મળતી ન હતી. એટલે તેણે ઘરના બારણમાં મોટું બોર્ડ માર્યું, “અહિયાં છોકરીઓને પ્રવેશ નથી”. પછી શું તરત જ તૃપ્તિ દેસાઈ(શની મંદિર, હાજી અલીમાં સ્ત્રીઓના પ્રવેશ માટે લડનાર) ૫૦ છોકરીઓ લઈને તે યુવાનને ઘરે આવી ગઈ!

. 

હેલો, હું “અરવિંદ કેજરીવાલ બોલું છું”

તું તો બોલ તો જ નહિ…તારે કારણે છોકરીને દહેજમાં બે બે કાર આપવી પડે છે(ઓડ-ઇવન નંબરની)

.

Inspiring Story of Blind Surfer, Derek Rabelo:

.

મોટા અક્ષરો માટે ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide10 (5)Slide10 (6)Slide9 (3)

8 responses to “Inspiring Story of Blind Surfer, Derek Rabelo

  1. ડૉ. બિમલ છાજેર – એઈમ્સના બાયપાસ સર્જરીના એક્સપર્ટ – ૧૧-૧૨ વર્ષ નોકરી કર્યા પછી, આજે બાયપાસ ખોટું છે એ સ્વીકારી SAAOL – એક મુવમેન્ટ ચલાવે છે.- બાયપાસને કરો બાયપાસ. એક આખો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. તેલ વગરના ખોરાકની રેસીપીઝ બનાવી (ફરસાણ સહીત)

    Liked by 1 person

  2. Derek…wow…!! અને ભાઈ… કેમ… તૃપ્તિ દેસાઈ.. કાઈ ખોટી ચળવળ કરે છે?? હેં? અને જોક્સ… & પીક મેસેજ.. વાહ. અને અને.. હુરતી….. માં હું રત હતો એટલે… હું કયી ની લખતો.

    Like

  3. શ્રી વિપુલભાઈ આપનું સુરતીઊંધિયું સત્તરલાખ થી પણવધુ ક્લિક કરી ચ્ક્યુ એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન અને વધુ શિખરો સર કરો એવી પ્રભુ પ્રાર્થના !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s