X-Ray Mega Airport: Honey Truck – અમદાવાદી કાકાએ મરેલો ગધેડો વેચ્યો

પહેલા “”યુ પીએ”(તું પીવે)ની સરકાર હતી અને હવે મોદીજીની “યુ ટર્ન”વાળી સરકાર છે, દરેક નિર્ણય લે અને પછી “યુ ટર્ન” મારે છે

.

यदि हो , नौकरी/व्यापार,और बीवी से त्रस्त, तो बाँधो लंगोट, पधारो सिंहस्थ – M P Tourism….

.

પત્ની (બાથરૂમમાંથી) રોમેન્ટિક અંદાજમાં : જાનું હું બાથરૂમાં છુ , સાબુ લગાડી દીધો  છે તો પ્લીઝ જલ્દી આવીને સરસ રીતે મસળી  આપને એ પણ તારા સુંદર હાથો વડે !!

પતિ  છાપું વાંચતા વાંચતા આ સાંભળતાની સાથે જ ઉત્સાહમાં જંપ મારી ને પોતાની જાતને અરીસામાં જોઇને સીધો જ બાથરૂમમાં અને વાઈફને ને કહ્યું “બંદા હાજીર હૈ ” ક્યાં સાબુ મસળવાનો  છે  જલ્દી બોલ  ??

વાઈફ : સાંભળો મેં કપડામાં સાબુ લગાવી દીધો છે ,અને હવે દરેક કપડાને સંભાળીને મસળી નાખો અને પછી સરસ રીતે ધોઈને સુકવી દેજો ! હું રસોઈ બનાવા જાઉં છું !!

બોધ : પરિસ્થિતિને સમજયા વગર એમાં કુદી પડશો નહિ !!

.

અમદાવાદી કાકાએ એક કુંભાર પાસે ગધેડો ખરીદ્યો. પૈસા આપીને કુંભારને કહ્યું કે બીજે દિવસે મારે ઘરે ગધેડો મૂકી જજે. બીજે દિવસે કુંભાર કાકા પાસે આવ્યો અને કહ્યું માઠા સમાચાર છે. ગધેડો મરી ગયો. કાકા કહે તો કઈ વાંધો નહિ પણ મને મરેલો ગધેડો આપી જા અને આ ગધેડો મરી ગયો છે એ વાત કોઈને કરતો નહિ. કુંભારે કાકાને પૂછ્યું કે આ મરેલા ગધેડાનું તમે શું કરશો? કાકાએ કહ્યું રેફલ ટીકીટ કાઢીને વેચી દઈશ.

કુંભાર: કાકા, મરેલો ગધેડો કોઈ વેચાતું લેતું હશે? કાકાએ કહ્યું તું તારે જોયા જ કર. થોડા દિવસ પછી કુંભાર કાકાને મળ્યો અને કાકાને પૂછ્યું ગધેડો વેચાયો? કાકા કહે હા વેચી નાખ્યો અને પૈસા પણ મળી ગયા. કુંભારે કાકાને પૂછ્યું કોઈએ ફરિયાદ નહિ કરી?

કાકા: હા, જેને રેફલના ઇનામમાં ગધેડો મળ્યો હતો તેણે કરી હતી, પરંતુ મેં તેને તેના રેફલના પૈસા આપી દીધા એટલે તે શાંત થઇ ગયો.

.

X-Ray Mega Airport: Honey Truck:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide9 (2)Slide9 (4)Slide9 (5)

10 responses to “X-Ray Mega Airport: Honey Truck – અમદાવાદી કાકાએ મરેલો ગધેડો વેચ્યો

  1. જોક્સ.. ઓહ. અને વાહ… આ ભુવા કેમ પડે છે એમાં તો કો’ક ભૂવાને પૂછવું પડે!! અને “નેત્રદાન” માટે ઘણી વખત એવું બને છે કે…. કોક ને કહીએ તો.. આંખ આડા કાન કરે..!! અને કદાચ.. મનમાં… સુરતી પણ બોલતા હશે?? ખુદ મને આવો અનુભવ થયો છે. હજુ પણ આપણા માંથી મૃતદેહ.. પાર્થિવ શરીર માંથી કોઈ અંગ કાઢવાનું અજુગતું લાગે છે!! હા. હમણા “દેહદાન” માટે ઘણા હવે આગળ આવે છે.

    Like

  2. I am working for eye donation since 1965 and at that time in my home town, in rural area. at present at Ahmedabad.
    Hope/wish to tell something about it, through SU in near future.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s