Incredible India travel video – ગાંધીજી અને એમના ત્રણ વાંદરા

સ્વર્ગમાં ગાંધીજીને જ્યારે નારદજી મળ્યા ત્યારે ગાંધીજીએ એમના ત્રણ વાંદરાનાં હાલ ચાલ પૂછ્યા.

નારદજી: એ ત્રણે ખુબ જ મઝામાં છે. જે વાંદરો આંધળો હતો તે “અંધા કાનુન” બની ગયો. જે બહેરો હતો તે સરકાર બની ગયો અને જે ગુંગો હતો તે બીજા બે થી પણ વધુ સુખી છે.

ગાંધીજી: ગુંગો કેમ સુખી છે?

નારદજી: કારણ કે તે પતિ બની ગયો!!!!!!

.

કટપ્પાને બાહુબલીએ કેમ મારી નાખ્યો તેનો જવાબ તો ભાગ-૨ માં જોઈ શકાશે. પરંતુ જાનવરોની વચ્ચે રહીને મોટા થનાર “મોગલી”ને ચડ્ડી કોણ સીવી આપતું હતું એ હજુ સુધી ખબર નથી પડી (ધી જંગલબુક)

.

આજે સવારે પેપર વાળાએ ગુજરાત સમાચાર ને બદલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નાખી દીધુ

હવે શું ? રાતના આઠ વાગવાની રાહ જોઉ છુ……….પીધા વગર આપણને ઇંગ્લીશ કયા ફાવે છે

.

Incredible India travel video:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide8 (6)Slide8
Slide8 (8)

7 responses to “Incredible India travel video – ગાંધીજી અને એમના ત્રણ વાંદરા

  1. વાહ. રામાયણ.. આખુજ …. સરસ.. જોક્સ.. ઓહ.હ. સરસ…અને સાચેજ.. દૂધ સાથે ની નિષેધ વસ્તુ.. અને નિસરણી.. જેમાં ઝીંદગી નો કોઈ સાર ના નીકળો તે.. સમય સરી ગયો.!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s