Fresh Free Food Vending Machine in Kochi

શરાફી ઝવેરીઓની(સોનીઓ) હડતાલને કારણે છેલ્લા ચાલીસ દિવસોમાં મેં ન્યુઝ પેપરમાં કોઈ પણ જગ્યાએ “સોનાની ચેઈન” તોડવાનાં એક પણ સમાચાર નથી વાંચ્યા….આખરે ચેઈન લુંટવાવાળા લુટે તો ખરા, પણ લુંટેલો માલ વેચે કોને?

.

કરોડો રૂપિયાની આઈ.પી.એલ. એવા દેશમાં રમાઈ રહી છે જ્યાં કરોડો બી.પી.એલ.(બી લો પોવર્ટી લાઈન) વસે છે

.

દુકાનદાર: આ ફોન લઇ લો એમાં 3 GB RAM છે

ઓવૈસી: ના…..ના…..મને એવો ફોન બતાવો જેમાં “RAM” નહિ પણ “અલ્લાહ” હોય

દુકાનદાર: “RAM” વગર દુનિયા નથી ચાલતી તો પછી મોબાઈલ કેવી રીતે ચાલશે? ચાલ ભાગ….

.

પતિ (૧૯૬૦માં): એક કપ ચાય( પત્ની પહેલેથી જ ચા નો કપ લઈને ઉભી રહેલી જોવા મળતી)

પતિ (૧૯૭૦મા): એક કપ ચાય

પત્ની: હમણા જ લાવી

પતિ (૧૯૮૦મા): એક કપ ચાય

પત્ની: લાવું છું

પતી (૧૯૯૦મા): એક કપ ચાય

પત્ની: લાવું છું, થોડી ધીરજ રાખો

પતિ(૨૦૦૦માં): એક કપ ચાય

પત્ની: આ સીરીયલમાં બ્રેક પડે એટલે લાવું છું અને આજે…….

પતિ: એક કપ ચાય

પત્ની: શું કહ્યું?

પતિ: આ તો હું મારી ચા બનાવવા જતો હતો એટલે મને થયું કે તારે ચા પીવી છે, તો તારી પણ મૂકી દઉં!

.

Fresh Free Food Vending Machine in Kochi:

કોચી ખાતે એક રેસ્ટોરન્ટનાં માલિકે એક સુંદર કામ કર્યું છે. તેને હોટેલની બહાર એક ફ્રીઝ મુક્યું છે જે ૨૪ કલાક ખુલ્લું હોય છે. અહિયાં ખાવા આવનારામાંથી જેમને મન થાય તે વસ્તુઓ ખરીદીને આ ફ્રીઝમાં મૂકી દે છે. અહિયાથી ગરીબ અને ભૂખ્યા લોકો કોઈપણ ભેદભાવ વગર પોતાનું પેટ ભરાય તેટલું લઇ લે છે. એક સર્વે પ્રમાણે આ ભૂખ્યા લોકો કોઈપણ દિવસ પોતાની ભૂખથી વધારે ખાવાનું અંદરથી નથી લેતા. તો સામે છેડે આપણા કોંગ્રેસ,ભા.જ.પા. અને અન્ય વિરોધ પક્ષો પ્રજાના આટલા બધા પૈસા લૂટવા છતાં ધરાતા નથી અને ધરાશે પણ નહિ.

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide7 (9)Slide8 (2) Slide8 (3)

6 responses to “Fresh Free Food Vending Machine in Kochi

 1. IPL is more than a game, it is a mega business that provides livelihood to thousands of people that help them feed their families. There is no better poverty-removal program than jobs.

  IPL is not just a mega business, it is an economic eco-system. Because of IPL, countless other businesses prosper due to attendance at IPL games. They add to Nation’s GDP

  IPL is a win-win for governments too as it creates huge tax base that help government reap crores in tax revenue.

  As a game, IPL is not just another game, it is a game-changer in the world of cricket. It is helping groom cricketing talent on unprecedented scale. IPL gives clout to India among cricket-playing nations.

  It is sad that many people do not wish India to become stronger or create development, progress. anything that would benefit nation – they try their best to block it, ridicule it, play petty politics with it. SAD.

  Like

  • Dear KP,
   After a long time a very good comment. I fully agree with you but office bearer of BCCI should be honest. There is lot of corruption in IPL. Supreme court has instructed BCCI to follow one man one post but they do not want listen. BCCI office bearers wants money and are very selfish. From Sharad Pawar to Lalit Modi including our Jetly and Narendra Modi are involve. In short what I want to say these politicians has spoild the atmosphere. They did not try to search young cricketers, their development and training etc.
   I do agree once up on a time Indians were consider as dull dogs in cricket. No team wish to travel India particularly England. Today IPL has channged everything. But because of that BCCI office bearers became proudy. My comment in jokes was just for IPL because they should donate and help BPL people in education even find them and give them financial help. But nobody bother about it.

   Like

   • જેમ ફીલમમાં સાચી મારામારી નથી હોતી, લગન સાચા નથી હોતા, મરણ પામતાં હોય તે પણ સાચું નથી, બળાત્કાર થાય તે પણ સાચા નથી, હીરો એક સાથે ૧૦ ગુંડાને મારતો હોય તે પણ સાચું નથી, બધું લખેલું, scripted હોય છે, લોકો પૈસા ખર્ચીને જોવા જાય છે અને કોઈ વાંધો ઊઠાવતું નથી, એમ આ IPL ને પણ એક સ્ક્રીપ્ટેડજ માનીને સંતોષનો ઓડકાર ખાવાનો, બાકી જીવ બાળ્યે શું વળવાનું…. કૌરવો-પાંડવો ભાઇઓ હતાં, તે છતાં પણ સામસામે લડ્યાં હતાં, ગુરુજનોને પણ હણ્યાં હતાં, એમ ધોનીની ટીમના પ્લેયરો ટી-૨૦ કે વન ડે વખતે ખભેખભા મીલાવીને રમતાં હોય છે, તેજ પ્લેયરો એકબીજા સામસામે મરૂં કે મારું કહીને લડેજ છે, તે પણ એક ફીક્સ્સીંગજ કહેવાયને…….

    Like

   • જેમ ફીલમમાં સાચી મારામારી નથી હોતી, લગન સાચા નથી હોતા, મરણ પામતાં હોય તે પણ સાચું નથી, બળાત્કાર થાય તે પણ સાચા નથી, હીરો એક સાથે ૧૦ ગુંડાને મારતો હોય તે પણ સાચું નથી, બધું લખેલું, scripted હોય છે, લોકો પૈસા ખર્ચીને જોવા જાય છે અને કોઈ વાંધો ઊઠાવતું નથી, એમ આ IPL ને પણ એક સ્ક્રીપ્ટેડજ માનીને સંતોષનો ઓડકાર ખાવાનો, બાકી જીવ બાળ્યે શું વળવાનું…. કૌરવો-પાંડવો ભાઇઓ હતાં, તે છતાં પણ સામસામે લડ્યાં હતાં, ગુરુજનોને પણ હણ્યાં હતાં, એમ ધોનીની ટીમના પ્લેયરો ટી-૨૦ કે વન ડે વખતે ખભેખભા મીલાવીને રમતાં હોય છે, તેજ પ્લેયરો એકબીજા સામસામે મરૂં કે મારું કહીને લડેજ છે, તે પણ એક ફીક્સ્સીંગજ કહેવાયને…….

    Like

 2. વાહ. સુંદર.. IPL માટે.. પણ… હું તો આ ગેમ નો વિરોધ કરું છું. આનાથી બીજી ભારતીય રમતો હાંસિયા મા ધકેલાય જાય છે… મેં કેટલાક ફોટા પણ FB મુક્યા છે. બીજા ગેમ ના સુવર્ણ ચંદ્રક મેળવેલા ખેલાડી અને આ સલ્લા આરામપ્રિય અને રૂપિયા & પોતના નામ માટે જ રમતા ક્રિકેટરો ની વચ્ચે કોઈ સામ્યતા નથી. બીજા ગેમ ના ખેલાડીઓ કેટલી તકલીફ ભોગવે છે.. છતાં પણ.. સરકાર તરફથી શું મળે છે અને પેલા… બેટ બોલીયા વાળા.. કરોડો મા કમાય છે… ઓહ હ..!! ( જો પિક્ચર પોસ્ટ થતા હોય તો હું આ સુ.ઉ. પર મોકલું..) હાસ્ય ની સંજ્ઞા વાહ. અને કૃષ્ણ ની માહિતી અદ્ભુત.. પણ તો પણ… ઘણા હ્મ્બક્ત માને છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s