We Rise Again

ઇન્દ્રને હરાવવા પર મેઘનાથનું નામ જો ઇન્દ્રજીત થઇ શકતું હોય તો પછી શીલા દીક્ષિતને હરાવનાર કેજરીવાલનું નામ શિલાજીત કેમ ના પાડી શકાય?

.

એક વાર અમેરિકામાં એક વિમાન ખરાબ હવામાનને લઈને પહાડોની વચ્ચે ગોથા ખાવા લાગ્યું. વિમાનના પાયલોટે પોતાના અનુભવ અને હોશિયારીથી વિમાનને આડું-અવળું ચલાવીને પહાડની વચ્ચેથી  બહાર કાઢીને સહીસલામત એરપોર્ટ પર લાવ્યો. આમ તેણે ઘણા લોકોના જીવ બચાવ્યા. આથી તેનું જાહેર સન્માન કરવામાં આવ્યું. તેને પત્રકારોએ પૂછ્યું કે આટલું કૌશલ્ય અને અનુભવ ક્યાંથી મેળવ્યા? તે ખુબ જ સહજતાથી બોલ્યો…પહેલા હું હુરતમાં(સુરતમાં) રીક્ષા ચલાવતો હતો!

.

એક પારસી બાવાજી વોટ્સએપ પરના રોજના “ગુડ મોર્નિંગ”નાં મેસેજથી એટલા બધા ગુસ્સે થયા અને એમણ વોટ્સએપ પર નીચેનો મેસેજ મુક્યો: મહેરબાની કરીને સવાર સવારમાં ફૂલ-પાંદડા, કોફીનો કપ, ઉગતો સૂર્ય, નાના બાળકો, ગીટાર અને ડ્રમ ને એવા બધા ચિત્રો નીચે “ગુડ મોર્નીગ” લખેલા મેસેજ મોકલીને મગજની નસ ખેંચવી નહિ. સવાર બધી સરખી જ હોય છે, એમાં ગુડ જેવું કાંઈ હોતું નથી. આખા દિવસ માટે “મેથી મારવાની” તૈયારી કરવાની હોય છે. ગુડ મોર્નીગ ના બધા મેસેજો લોકો વાંચ્યા વગર ડીલીટ કરી નાખે છે એટલી અક્કલ તમારામાં હોવી જોઈએ. તેથી રોજ રોજ આવા મેસેજ મોકલીને પોતાની જાતને “ઉદવાડા નો ઇડીયટ” સાબિત કરશો નહિ. કામના સમયે “ગુડ મોર્નીગ” ના મેસેજો મોકલી “ઘેલા” બનવાનું બંધ કરશોજી.

પેસ્તનજી બાટલીવાલા 

.

We Rise Again:

The first fight for Indian Independence in 1857 was started by none other than a common man. And now We, the common people, Rise again to fight for our rights, our self-respect, our pride to remove the evils of corruption, crime, poverty, illiteracy and make India a free prosperous country again!- AAP

.

Slide7Slide11Slide13

4 responses to “We Rise Again

  1. ભાઈ..ભાઈ.. બવ કરી તમે તો… જોક્સ માં. હોં. સુરતી હોય એને “બ્રાઉનીયન નો સિદ્ધાંત/ ગતી ” યાદ રાખવાની જરૂર નો પડે..!!! અને રાહુલબાબા.. મોંનીબાબા.. વાહ. પિક્ચર મેસેજ ભઈ વાહ!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s