Inspirational Speech of 3 IAS from poor family background

-પત્ની કેટલી ફાસ્ટ ભાગી શકે છે એ ચેક કરવું હોય તો ‘દૂધ ઉભરાય છે’ એવી જોરથી બૂમ પાડવી.

-પતિ કેટલો ફાસ્ટ ભાગી શકે છે એ ચેક કરવું હોય તો ‘મોબાઈલની રીંગ વાગે છે, લઉં કે’ એવી જોરથી બૂમ પાડવી.

.

બિહારમાં દારૂબંધી: પહેલા કોઈ પીને રસ્તા ઉપર પડ્યો હોય તો પણ જોતું ન હતું. હવે જો કોઈ દારુ પીને બેહોશ પડ્યો હોય તો તેને ઉઠાડીને નવડાવે છે, લીંબુનું પાણી પીવડાવે છે અને જયારે હોશમાં આવે ત્યારે પૂછે છે, “ભાઈ તું દારુ કયાંથી લાવ્યો?”

.

રદ્દીવાળો: સાહેબ, પેપર હોય તો આપો

સાહેબ: હમણા જાવ, મેમ સાહેબ નથી, પિયર ગઈ છે

રદ્દીવાળો: તો પછી ખાલી બોટલો જ આપી દો!

.

આજે તમને ત્રણ વિડીયો બતાઉં છું જે સાબિત કરે છે કે માણસની ઈચ્છા હોય તો કશું અશક્ય નથી. ખુબ જ  ગરીબીમાંથી આ ત્રણ જણાએ ખુબ જ ઉંચી સફળતા પ્રાપ્ત કરી છે. જયારે વિડીયો જોશો તો તમારી આંખના ખૂણાઓ પણ ભીના થઇ જશે. આ એવા પછાત લોકો છે કે જેમને અનામત મળવી જોઈએ પરંતુ તેનો લાભ તો આજે ખુબ જ પૈસાદાર હોય તે પછાત લોકો જ લે છે. લાલુ/મુલાયમ જેવા કઈ કેટલા પછાતવર્ગના નેતાઓ જ આનો ફાયદો ઉઠાવે છે અને એટલે જ આર્થિક રીતે પછાત લોકોને જ અનામત મળવી જોઈએ તેનો વિરોધ કરે છે.

.

Rickshaw Puller’s Son Santhosh Kumar IAS:

.

Civil Services Topper Atul Sharma IAS:

.

Govind Jaiswal IAS Inspirational Speech:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide1Slide2Slide3

2 responses to “Inspirational Speech of 3 IAS from poor family background

  1. કેરાલાના વિધાયકની ગાડીનો બહુ “સુંદર” ફોટો શોધી લાવ્યા છો……..!!!
    ઈન્ટરવ્યુ બહુ સરસ….

    Like

  2. આ….. મોબાઈલ માટે નો જોક્સ કોક અનુભવીના જ હશે. દારુ….શું સારું?? અને વાહ..સલામ…IAS. જય હો.. मुल्क के लिए क्या कहना.. अब. जनाब.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s