BOMBAY DABBAWALA – લગ્ન પ્રસંગમાં સ્ત્રી-પુરુષના કામો

અકબર: બીરબલ, મને એ બતાવ કે આપણે ત્યાં બધાથી વધારે કામ કરનારને કેવી રીતે ઓળખી કાઢીશ?

બીરબલ: મહારાજ, હું બધાને બોલાવું છું અને પછી તમને કહું છું.

બીરબલ બધાને બોલાવે છે અને પછી એક જણનો હાથ પકડીને કહે છે મહારાજ, આ સૌથી વધુ કામ કરનાર માણસ છે

અકબર: બીરબલ તે એને કેવી રીતે ઓળખી કાઢ્યો?

બીરબલ: મહારાજ, મેં તેનો મોબાઈલ ચેક કર્યો તો તેની બેટરી ૯૮% ચાર્જ બતાવે છે

.

ડોક્ટર: તમારા હોઠ કેવી રીતે દાઝી ગયા?

માણસ: પત્ની પિયર જતી હતી તેને મુકવા સ્ટેશન પર ગયો હતો. ખુશીના માર્યા એન્જીનને ચૂમી લીધું!

.

મંગળસૂત્ર ખેંચનારને ૩ વર્ષની કેદ…..ને, પહેરાવનારને  આજીવન….

.

CLICK FOLLOWING LINK FOR PDF:

મુંબઈના ડબ્બાવાલા-BOMBAY DABBAWALA

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટો ઉપર ક્લિક કરો:Slide5Slide6

Slide1

 

7 responses to “BOMBAY DABBAWALA – લગ્ન પ્રસંગમાં સ્ત્રી-પુરુષના કામો

 1. ભાઈ… વાહ.!! હાશ. અમારા છોકરા….. તો…. તો.. ભણી પરવાર્યા. અને ત્યારે સાહેબો ને…. અને સ્કુલના સર્વેસર્વા ને પણ…. ભણાવવાની હોંશ હતી… હવે … a/c સ્કુલ પછી e લેશન અને તેડાગર ની જગ્યા પર…. બસ…… આવી ગયી… અને સ્ટેશનરી વાળા.. પણ….. એમાં કુદી પડ્યા. અને અને… ભણ્યા પછી… સવર્ણો ના બાળકો ને… નોકરીઓ મળે કે કેમ???

  Like

  • આખી દુનિયામાં તમે જોશો તો ખબર પડશે કે “Minority rules the world”. આખા અમેરિકાનો કારભાર “જ્યુઈશ” લોકો સંભાળે છે, જે માઈનોરીટીમાં છે. કારણ કે માઈનોરીટીમાં સંપ ખુબ જ હોય છે. બાકી આ જે લોકો “અનામત”નો લાભ લઇ રહ્યા છે એમની હાલત તો સાસણ ગીરના સિંહો જેવી છે. સાસણ ગીરમાં સિંહોનો શો થતો અને એમાં સિંહો એટલા નજદીક આવીને બેસતા કે આપણે બીક લાગે. હકીકતમાં તો એમની હાલત પાલતું કુતરા જેવી હતી. રોજ તૈયાર ખાવાનું મળતું હતું એટલે પોતે શિકાર પણ કરી નહિ શકતા. આળસુ થઇ ગયા હતા. એટલે એ શો બંધ કરવો પડ્યો. એમને કુદરતી રીતે જ ઉછેરવા જોઈએ. આજે ૬૦ વરસ પછી પણ જે લોકો હોશિયાર હતા તેમણે તેનો લાભ લીધો અને કેટલાક આગળ આવ્યા પણ છોકરાઓને એજ લાભ અપાવીને નિર્માલ્ય બનાવી દીધા. આ અનામતનો લાભ લઈને ઉચ્ચ સ્થાને બેઠેલા લોકોએ એમના છોકરાઓને વિદેશ ભણવા મોકલ્યા તેમાંથી ખુબ જ ઓછા છોકરા ત્યાં ભણીને આગળ આવ્યા.બાકીના વિલે મોઢે ઘરે પાછા ફર્યા.

   Like

   • તે……… વિપુલભાઈ…. હું હજુ પણ મારા ઈન્ટરવ્યું કોલ ની રાહ જોવ છું… ૩૫ વરહ થી employment ( C બ્લોક, બહુમાળીભવન, સુરત.) ખાતા માં નામ નોધાવેલું છે.. અને મારી દીકરી.. M.Com. 60% SMC માં જોબ નાં મળી…. અને તેની પ્રજાપતિ ફ્રેન્ડ 55% એ જોબ મળી ગયી. તો શું વિચારવું?

    Like

   • તમારી ઠાકર અટક બદલીને ઠાકોર કરી નાખો અને એક બે જગ્યાએ જુના દારૂના બાટલા લાવીને ફોડીને ન્યુઝ પેપરોમાં ખબર છપાવો કે ઠાકોર સેનાએ બે બુટલેગરોને ત્યાં ભગુભાઈની (ભગવતી નામ બદલી કાઢવાનું)આગેવાની હેઠળ દરોડો પાડ્યો. પછી જુઓ ચમત્કાર! આજકાલ બધાજ પક્ષોના નેતાઓ આ ધંધા કરે છે.

    Like

 2. Dabbawala superb. kehvat chhe ke buddhi koyina bapni nathi hoti. Kehvata management guru pan napas thay dabbawalani kmgiri agal. Hat off to dabbawala management. Thanks for showing such nice systems.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s