કચરાગાડીનો નિયમ – WORLD’S LONGEST SINGAL SPAN BRIDGES .

પતિ એકદમ મુડમાં હતો. તેણે પત્નીને કહ્યું, ડાર્લિંગ, તને યાદ છે ૨૫ વરસ પહેલા મારી પાસે ભાડાનો એક રૂમ, એક ટેબલ ફેન, બ્લેક એન્ડ વાઈટ ટી.વી. અને સાયકલ હતી. પણ ત્યારે હું રાત્રે ૨૫ વરસની સુંદર સ્ત્રી સાથે સુતો હતો. આજે મારી પાસે લકઝરીયસ બંગલો, ગાડી, ચાર ટી.વી. છે પરંતુ રાત્રે ૫૦ વર્ષની ઘરડી સ્ત્રી સાથે સુતી હોય છે.

પત્ની: એની જરા પણ ચિંતા ન કરતા. પહેલા એક ૨૫ વર્ષની યુવાન છોકરી શોધી કાઢો અને પછી  તમને તમારા એક બેડરૂમનાં એપાર્ટમેન્ટમાં ટેબલ ફેન, બ્લેક એન્ડ વાઈટ ટી.વી. અને સાયકલ ચલાવતા કરી નાખતા મને જરા પણ વાર નહિ લાગે!

.

બજાર માં મંદી નું તાજું ઉદાહરણ………….મુકેશ અંબાણી નો દીકરો સુકાઈ ગયો……

.

તમે ટૂથપેસ્ટની જાહેરખબર ધ્યાનથી જોજો. એમાં દરેક ડેન્ટીસનાં ગળામાં એક સ્ટેથેસ્કોપ લટકાવેલું હશે. મને સમજણ નથી પડતી કે સ્ટેથેસ્કોપથી તે દાંતોનાં ધબકારા માપે છે? દુનિયામાં મને એક પણ એવો ડેન્ટીસ બતાવો કે જે સ્ટેથેસ્કોપથી દાંતોનાં ધબકારા માપતો હોય! એટલે જ કહું છું કે પૈસાથી તો ફક્ત પુસ્તકો જ ખરીદી શકાય છે, જ્ઞાન તો “સુરતીઊંધિયું” વાંચવાથી જ મળે છે!

.

CLICK FOLLOWING LINK FOR PDF IN GUJARATI:

કચરાગાડીનો નિયમ-બોધકથા

.

CLICK FOLLOWING LINK FOR PDF:

WORLD’S LONGEST SINGAL SPAN BRIDGES

.

Slide7 (4)Slide7 (7)Slide7 (8)

9 responses to “કચરાગાડીનો નિયમ – WORLD’S LONGEST SINGAL SPAN BRIDGES .

 1. પતિ-પત્ની જોક….આનું નામ સ્ત્રીસશક્તિકરણ.

  બજારના મંદીના મોજાએ અમારા ઘરને હાસ્ય સાગરમાં ડુબાવી દીધું.

  અરે! યાર, ખબર છે?? ડોક્ટર તો કાંઈ પણ કરી શકે!!

  “કચરાગાડીનો નિયમ ” પાળવા જેવો તો ખરો જ .

  તે પછીનું બધું જ superb એટલે જ તો જ્ઞાન “સુરતીઊંધિયું”વાંચવાથી જ મળે છે.શંકાને સ્થાન જ નહીં.

  Like

   • ના રેના એવું કાઈ નહીં થાય સાહેબ, સુરતી ઊંધિયાનો ચપટીક ચટાકો એને પણ કરાવી દઉં છું.

    Like

  • ગુસ્સો કાબુ કરવાનું ખુબ જ તકલીફવાળું કામ છે. તે માટે ધ્યાન અને યોગા જ મદદ કરી શકે

   Like

 2. જોક્સે તો વિચારતા કરી દીધા.!! એક ફેશન માર્કો થયી ગયો… ડો. એટલે.. white એપ્રોન અને ગળામાં……. સ્ટેથેસ્કોપ.. અને..શક્ય હોય તો.. ભારતીય પ્રોડક્ટ જ ખરીદવી / વાપરવી.. અને તે પણ… નાના વેપારી કે પાથરણા વાળા કે.. ગલી..પોળ.. ના નાકે આવેલી દુકાને થી.. બાકી મોટા મોલ એતો ફક્ત અહમ સંતોષવા માટે અને એક કરતા વધારે ખરીદી કરાય એવું હોય છે.. & thanks for Health alert chart.. બાળગીતો… જોડકણા.. અને હાલરડાં.. વિસરાતા ચાલ્યા.!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s