GREAT TOUCHING PHOTOS

કોર્ટમાં કેસ જીતી ગયા પછી જજ સાહેબે એક વૃદ્ધ માણસને અભિનંદન આપતા કહ્યું દાદા, તમે કેસ જીતી ગયા.

દાદાએ કહ્યું: ભગવાન તમને એટલી બધી પ્રગતિ કરાવે કે તમે ફોજદાર બની જાવ!

દાદાના વકીલે કહ્યું: દાદા, જજ તો ફોજદાર કરતા ઘણા જ મોટા કહેવાય

દાદા: ના સાહેબ, મારી નજરમાં તો ફોજદાર જ મોટા કહેવાય

વકીલ: એ કઈ રીતે?

દાદા: જજ સાહેબને કેસ ખત્મ કરવા માટે દસ વર્ષ લાગ્યા, જયારે ફોજદારે મને શરૂઆતમાં જ કહ્યું હતું કે પાંચ હજાર આપી દો બે દિવસમાં મામલો  રફાદફા  કરી દઈશ!

.

ભારત જ એક એવો દેશ છે જ્યાં બહાર રહેનારને “આવારા” કહેવામાં આવે છે અને ઘરે રહેનારને “નકામો” કહેવામાં આવે છે

.

પરણેલા પુરુષ માટે “ઘરબાર” જ સર્વ કઈ છે. એટલે જ તો એ ક્યાં તો  “ઘર”માં ક્યાં તો “બાર”માં મળે છે

.

CLICK FOLLOWING LINK FOR PPS:

GREAT TOUCHING PHOTOS

.

મોટા અક્ષરો વાંચવા માટે ફોટા ઉપર ક્લિક કરો:

Slide4Slide7 (3)Slide7

3 responses to “GREAT TOUCHING PHOTOS

  1. ભાઈ ભાઈ.. વિદેશીભાષા માટે.નો પ્રેમ . જય હો. .. “”ગો ધેર ઓન ધી તળાવ પાર… & પકડ ધેમ & લાવ હિયર””… ગુગ્લીશ ના અભિનન્દન. વિપુલભાઈ. મારે પણ ………..લોકો પર પ્રભાવ પાડવા આ વિદેશી ભાષા શીખવી છે. શું તમે આ સુ.ઉ. માં ઓન્લાઇન કઈક કરો… (કેમ કે હું ગુજરાતી માં બોલું ત્યારે લોકો ને એવું લાગે છે કે આ ભાઈ કોઈ એલીયન પરગ્રહ વાસી છે.) ટ્રેન માં. કોલેજ કેમ્પસ માં, જાહેર સ્થળો પર, કો’ક મેળાવડા માં, આપણા ગુજ્જુઓ મોટે ભાગે “ગોટ પીટ” અંગ્રેજી માં બોલવું જ ગમતું હોય છે. માતૃભાષા માં બોલવાથી …..??……? હીણપતા અનુભવે છે. સાચે જ… જય જય ગરવી ગુજરાત છે?? & Thanks… ઋતુચક્ર માટે. સાચે જ. દિલસે રે..!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s