BEAUTIFUL TRAIN STATIONS

ભગવાનનો પાડ માનો કે મોદીની નજર “Whats app” પર નથી પડી. નહિ તો એનું નામ બદલીને “જન ધન નિશુલ્ક ગપસપ યોજના” રાખી દેતે!

.

એક સ્ત્રીનો પતિ ખોવાઈ ગયો. એટલે તે પોતાની બહેનપણી જોડે પોલીસમાં ફરિયાદ કરવા ગઈ. પતિનો દેખાવ કેવો હતો તે માટે તેણે લખ્યું: ખુબ જ હેન્ડસમ, ગોરો વાન, બ્લુ આંખો, છ ફૂટ હાઈટ અને જીન્સ પહેરેલું છે. એ વાંચીને તેની બહેનપણીએ તેને ટોકી અને કહ્યું તારો પતિ તો ઠીંગણો, કાળો, ટાલિયો અને બાઘો છે તો તે આ શું લખ્યું? પેલી સ્ત્રીએ કહ્યું, ગયો એ ગયો…નવો આવશે તે તો સારો આવશેને!

.

Risk of Gujarati chating with English keyboard

GF : Janu hu hamna thodi var pehla jor thi padi

BF : Sache sonu ???

GF : hmm

BF : Ohooo to Roomfreshner mari dene gandi

GF : અલ્યા ડફોળ “પાદી” નહી “પડી” એમ કહુ છું સાવ ગઘેડા જેવો છે રાસ્કલ

.

CLICK FOLLOWING LINK FOR PPS:

BEAUTIFUL TRAIN STATIONS

.

Slide2 (2)Slide3 (2)Slide4 (2)

Advertisements

4 responses to “BEAUTIFUL TRAIN STATIONS

  1. English write up board creates fun because of wrong spelling/sentence
    Really magnificent rly,stations. I am not to see any one of them. Thanks for atleast showing.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s