रहेमतकी बरसात है माँ – POLLUTION IN CHINA

GUJARATI PEOPLE IN THE WORLD:

15 lacs in U.S.A., 9.5 lacs in U.K. 3.5 lacs in Australia, 3.3 lacs in Canada, 2.5 lacs in All Africa, 2.3 lacs in U.A.E., 1.5 lacs in Singapore, 85000 in Saudi Arabia, 70000 in France, 55000 in  New Zealand, NOW THE 3rd most popular language in U.S.A & U.K is GUJARATI, 2nd most common language after Spanish in U.S.A is GUJARATI

BE PROUD TO BE A “GUJARATI”.

.

પત્ની: પૂજા કર્યા કરો, મોટી મોટી બલાઓ ટળી જાય છે

પતિ: તારા બાપે ખુબ કરી હશે એટલે જ એની બલા ટળી ગઈ અને મારે માથે પડી ગઈ 

.

પતિ: કાલે આંઠ વાગે કુતરાઓની રેસ છે, મારે ત્યાં જવાનું છે

પત્ની: તમે પણ હદ કરી નાખો છો, તમારા ચાલવાના ઠેકાણા નથી અને રેસ લગાવવાની પડી છે!

.

CLICK FOLLOWING LINK FOR AUDIO CLIP IN HINDI:

रहेमतकी बरसात है माँ

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

POLLUTION IN CHINA

.

CLICK FOLLOWING LINK FOR PDF:

SHOCKING PHOTOS OF POLLUTION IN CHINA

.Slide4 (2)Slide5 (2)

Slide3

9 responses to “रहेमतकी बरसात है माँ – POLLUTION IN CHINA

  • Nobody can compare with Gujarati population in USA or any part of the world except Punjabi in Canada. Gujarati are in each and every corner of USA and world. All south Indians we think are Telugu or Tamil but there are people from Kerala,Karnataka,Pondichari and other south states. It is like anybody from north we call bhaiyaji. Generally Tamil and Telugu are in big cities and most of them are on H1 visa. Second thing I observed only Gujarati people try to bring their relatives to USA but south people are self-center.

   Like

 1. I am proud of being Gujarati and reader of SU Blog.
  Amicable natured persons. Good information
  China from inside speaks many things. Crows are black every where.

  Like

 2. Very sad to know about the pollution in China . The impression about China was that it is the cleanest country ( not one particular city ) . Ane aa su ? People using dirty water for drinking ? And using in many other ways ,which are really unhealty ? Bachchaono su vaank ? Kon sikhvadse , the difference between drinking clean water and dirty water ?

  Like

  • ઇન્દીરાબેન, આતો “દુરથી ડુંગર રળિયામણા” લાગે છે. વિશ્વના દરેક દેશોમાં કોઈને કોઈ પ્રોબ્લેમ હોય જ છે. આ આપણે ભારતમાં રહીએ એટલે ભારતમાં ઘણી વસ્તુઓ ખરાબ લાગે છે. બાકી ચાઈનાના અમુક મોટા શહેરો સિવાય ભયંકર ગરીબી અને ગંદકી છે. સામ્યવાદી સરકાર હોવાથી “વાઘને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે”. આપણે ત્યાં લોકશાહીની કિંમત નથી. ચાઈનામાં રેડ સ્ક્વેરમાં દેખાવો કરતા હજારો યુવાનોની કતલ કરવામાં આવી છે. આ વાત ઈન્ટરનેટને લઈને બહાર આવી છે.

   Like

   • તે હેં??? વિપુલ ભાઈ. ત્યાં કોઈ એ કહ્યું નહી કે અમે Insecure કે Intolerance અનુભવીએ છીએ?? અને પેલા છાશવારે ભારત મા કઈ બને કે તરત જગત જમાદાર અને હ્યુમન વાળા હોહા કરી મુકે!! તો ત્યાં કેમ મિયાની મીદડી ચુપ??અને અહીં… ભારત મા?? સલ્લા ભારતીય ગદ્દારો…..?? અને તેની જી હજુરી ચશમપોશી કરવા વાળા પણ કેવા નીકળી આવે છે? શું સાલ્લુ..!!

    Like

 3. ભારત માતા કી જય. જય હિન્દ!! જય હો.. જય જય ગરવી ગુજરાત. વાહ!! અને જોક્સ ઓહ.!!! પિક્ચર મેસેજ હહાહા…. બસ કરતા બાઈક ની….??? અને આ ઓલા.. ખુબ જ ચુસ્ત ધર્મવાળા જોજો કાંક તમારી……..?? અમને ડર લાગે છે. ભાઈ. અને… બા. બસ.. આ “બા” કહીએ એટલે…. સમસ્ત બ્રહ્માંડ………. જેની કોઈ ઉપ મા નથી… તેના સર્જનહારે પણ.. તેના આશીર્વાદ મમતા લાડ પ્રેમ મેળવવા તેની કુખે અવતરવું પડે.. તો… પછી તેના વિષે શું કહીએ? ( તે….. રેહમત ખરી પણ.. ) આપણી માતૃભાષા અને સનાતન ધર્મ માં જે વિસ્તૃત વર્ણન અને મહિમા છે તેની આગળ… બીજા ધર્મો… પાણી ભરે.

  Like

  • અનીલાબેન, જોક્સ બહેનો, સરદારજીઓ કે બાપુઓ કે તાજેતરમાં બનતા બનાવો વિશે વધારે બનતા હોય છે. જોક્સ જે વ્યક્તિઓ પ્રખ્યાત હોય એમના જ બને. ઇંગ્લેન્ડમાં સાસુ પર પુષ્કળ જોક્સ બનાવવામાં આવે છે. સ્ત્રીઓ માટે ના જોક્સ એટલા માટે બને છે કે તેમની ઘર-પરિવાર-સામાજીક બાબતો સંભાળવાની શક્તિનું કોઈ માપ કાઢી શકાય એમ નથી. એ આ સંસારનું ખુબ જ અગત્યનું અને મહત્વનું અંગ છે. એટલે એમના ઉપર જોક્સ વધુ હોય છે. જો પુરુષો પર જોક્સ બનાવવામાં આવે તો એટલી મઝા નહિ પડે. ઘણી બહેનો સ્ત્રીઓ પરના જોક્સ ફરિયાદ કરતી હોય છે કે સ્ત્રીઓના પર જ જોક્સ કેમ બને છે? જોકે એની સંખ્યા ઘણી ઓછી છે, તમારા જેવા એને ખુબ જ હળવેથી લઈને મઝા માણો છો જાણી ખુબ જ આનંદ થાય છે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s