કાકાનું કમ્પ્યુટર બગડ્યું – અનંત અંબાણી, એક દ્રઢ નિશ્ચયી યુવાન

मोदीको नेपाली वोचमेनने फोन किया. “ओह, साबजी आपसे कोई मिलने आया है, अन्दर भेज दू?

मोदी: कौन है?

गोरखा: शारपोवा

मोदी: भेज दो ! मोदी सेंट मार्के, महेंगावाला शूट पहन के रेडी हो जाते है! गोरखा शरद पवार को अन्दर लेके आता है!

.

અમદાવાદથી છોકરાવાળા છોકરી જોવા સુરત આવ્યા. સુરતવાળાએ પૂછ્યું કે છોકરો શું કરે છે?

અમદાવાદી: આપણો માણેકચોકમાં “ગ્રીન વુડ સ્ટીકનો” બીઝનેસ છે

સુરતી: એટલે શાનો બીઝનેસ?

અમદાવાદી: દાતણ વેચવાનો!

.

જુવાની ઉંમર જ એવી છે કે મહોલ્લાના છોકરાઓને મહોલ્લાની કોઈ પણ છોકરીના લગ્ન થાય તો એમ જ લાગે કે મારી સાથે દગો થયો છે

.

COMPUTER PROBLEM-કાકાનું કમ્પ્યુટર બગડ્યું:

.

Slide1Slide2

8 responses to “કાકાનું કમ્પ્યુટર બગડ્યું – અનંત અંબાણી, એક દ્રઢ નિશ્ચયી યુવાન

  1. વાહ…!! અનંત અંબાણી. આ ઉદાહરણ દરેક ને પ્રોત્સાહન પૂરું પાડશે. & ઓ.. કાકા.. હું કેહવું હવે?? & જોક્સ… હમ્મ. અને.. વિપુલભાઈ.. કેમ તમે અમારા લોક લાડીલા.. મોદી ની પાછળ પડી ગયા છો હે?? તમારું નામ… આ “પનામા” માં ના આવ્યું એટલે???

    Like

    • આપણે તો ભાઈ પનામા માં “પ” વચ્ચે મૂકી ઊંધું વાંચવું એટલે “માપના” છીએ. મોદી તો ગ્રેટ છે એટલેજ એમના પર જોક બને. અત્યારે મનમોહનના નામે જોક્સ બનાવો તો કોઈ પણ હશે નહિ અને બધા એના જેવા મૂંગા બની જાય. જોક્સ માણસ હોશિયાર હોય એના જ બંને….લલ્લુ પન્જુના નહિ બને….અનંત અંબાણી ધીરુભૈનું નામ વધારશે, બાકી પેલા બીજા ભાઈ તો કાર ફૂટપાથ પર ચલાવવાની પ્રેકટીશ કરે છે જયારે અનંતભાઈએ તો ગજબનું મનોબળ બતાવ્યું છે.

      Like

      • ભાઈ.. અમે સુરતી પણ. ગાંજ્યા જાય એવા નથી હોં. અમારી પણ સારી એવી રકમ અમારી બેંક મા છે.. પણ અમે શું કામ જણાવીએ?? સુરતી + ગુજ્જુ એટલે.. પછી બીજાનું શું ગજું? હા. અનંત અંબાણી માટે માન વધી ગયું.. અને અંબાણી ભઈ માટે અમારા આલિયા બેન ના શું પ્રતિભાવ છે?

        Like

  2. Incidence of Anant should be viral. if so what would be the position of doctors doing ED for obesity ?
    Panama/Banks/Scams all these things are talking about crores/billions etc wchich is not understanadable as many of us ( not you ) can talk hardly thousands !!!!

    Like

  3. જે વજન ઉતાર્યું છે તેતો અદભુત-મીરેકલજ કહેવાય….

    Like

  4. કોઈ એ અનંત ને આટલા વજન સુધી પહોંચવા માટે ભૂતકાળમાં ધન્યવાદ કેમ નહોતા આપ્યા ? 
    (just joking)

    Like

Leave a comment