BEAUTIFUL GARDENS OF MONTREAL-CANADA – BEST DISHES TO EAT IN BOMBAY

મને એક વાત સમજ નથી પડતી કે જે લોકો ગરીબોના હક્કો માટે લડે છે તે લડતા લડતા પૈસાદાર કેવી રીતે થઇ જાય છે અને ગરીબો ત્યાના ત્યાં જ રહે

.

જયારે ભણતા હતા ત્યારે માર્ચ મહિનો બીવડાવતો હતો અને આજે કમાઈએ છીએ ત્યારે પણ બીવડાવે છે

.

એક સરદારજી પાકિસ્તાનની બોર્ડર પર મોટર સાઈકલમાં બે મોટા કોથળા લઈને ગયા. પાકિસ્તાની ગાર્ડ ઇકબાલે સરદારજીને પૂછ્યું, આ બેગોમાં શું છે. સરદારજીએ કહ્યું કે રેતી છે. એટલે ઇકબાલે કોથળા ખોલીને જોયું તો રેતી જ હતી અને સરદારજીને જવા દીધા. બીજે દિવસે સરદારજી ફરીવાર મોટર સાઈકલ પર બે કોથળા લઈને આવ્યો. ઈકબાલને શંકા ગઈ કે રેતીમાં ડ્રગ મેળવીને નથી લાવતોને એટલે તેની પણ તપાસ કરાવડાવી તો રીઝલ્ટ આવ્યું કે એ તો ફક્ત રેતી જ હતી. આમ સરદારજી ત્રણ વર્ષ સુધી રોજ રેતીના બે કોથળા લઇ આવતો. એક દિવસ સરદારજી નહિ આવ્યો અને તે જ દિવસે ઈકબાલનો રીટાયર્ડ થવાનો છેલ્લો દિવસ હતો.

ઈકબાલ સાંજે ફેમીલી જોડે હોટલમાં ખાવા ગયો તો ત્યાં તેને સરદારજી મળ્યો. ઇકબાલે સરદારજીને કહ્યું હું આજે જ રીટાયર્ડ થયો છું. મેં ભલભલા સ્મગલરોને પકડ્યા છે અને મને ખાતરી છે કે તું પણ સ્મગલિંગ કરે છે પણ શું કરે છે તેની મને આજ સુધી ખબર ન પડી તેનો મને વસવસો છે. તો હવે તો હું રીટાયર્ડ છું અને ખુદાના કસમ ખાઈને કહું છું કે તું મને કહેશે તે બીજાને કહીશ નહિ.

સરદારજી: મોટર સાઈકલોનું સ્મગલિંગ કરતો હતો! ( આપણે માનીએ એવા સરદારજીઓ નથી હોતા, પરંતુ આ તો સ્ત્રીઓની જેમ હોશિયાર માણસો પર જ જોક્સ બને છે)

.

CLICK FOLLOWING LINK FOR PPS:

BEAUTIFUL GARDENS OF MONTREAL-CANADA

.

CLICK FOLLOWING LINK FOR PDF:

BEST DISHES TO EAT IN BOMBAY

.

મોટા અક્ષરો માટે ફોટા ઉપર ક્લિક કરો:

MULAYAMSINH KA PARIVAR UCHCH PAD PAR
Slide3 (2)Slide1 (2)

4 responses to “BEAUTIFUL GARDENS OF MONTREAL-CANADA – BEST DISHES TO EAT IN BOMBAY

 1. Kya Kaabil hai Mulayam Sinh Yadav .
  Govt. Ka sab se Pahela rule ‘ no relatives ‘ ka Kya ? Mulayam Sinh ko effect nahi karta ? !

  Like

  • નામ જ “મુલાયમ” છે! હકીકતમાં અનામતનો લાભ જેને મળવો જોઈએ તેમને મળતો નથી અને મુલાયમ, લાલુ, પાસવાન જેવા અબજોપતિના છોકરાઓ લાભ લે છે અને અનામત જતી નહિ રહે તે માટે નિર્દોષ ગરીબ પ્રજાને ઉશ્કેરીને દેખાવો કરીને “હોળીનું નાળીયેર” બનાવવામાં આવે છે. હાલમાં જ એક ઠાકોર યુવાન નેતા બહાર પડ્યા છે. એમને આવકારીએ પરંતુ તે પહેલા જો એ કુંવારા હોય તો પોતે અથવા પોતાના કોઈ ખાસ અંગત ભણેલા ગણેલા સગાને હરીજન કે ચમારની છોકરી જોડે પરણાવે તો મારે તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના.
   આ બધા જ લોકો ભારતને “બોડી બામણીનું ખેતર” સમજીને લુટી રહ્યા છે. પાસવાન પોતાના છોકરા માટે કોઈ ગરીબ ઘરની હરીજન છોકરી નથી લાવ્યા….એમને તો પૈસાદાર અને ઉચ્ચ કુટુંબની દેખાવડી છોકરીઓ જોઈએ. “મુખમેં રામ, બગલમે છુરી, ભક્ત હુવા મગર દાનત બુરી”.

   Like

   • વિપુલભાઈ.. તમે તો મારા મન ની વાત કહી દીધી.. ઠાકોર ભાઈ માટેની. અને હું જયારે અમારા અહીં. મુસ્લિમો ના કેહવાતા ???? આવે છે ને તેઓ પણ…..કહે શું અને કરે શું.. એમાં તો ભાઈ… OSHO વાહ. હું તો પ્રભાવિત થયો. બિન્દાસ.. ( હમણાજ મેં તેમનું ગાય કતલ પર વક્તવ્ય સાંભળું..!!) બાકી મારે પણ.. એક બે સરકારી કાગળો માં “”ઠાકોર” “ઠક્કર” લખાયેલું આવેલું. પછી ફેરફાર કરાવ્યો… ( અને.. સાલ્લુ.. મારો ફોટો હોય છતાંય ભગવતીબેન? ) પણ…….ઓહ્હ્.. “ઠાકોર” જો તે રેહવા દીધું હોત તો.. તો..!! સાલી… ઝીંદગી ની મોટામાં મોટી “”ભૂલ” થયી ગયી. મારા બાળકો ને કેટલો ફાયદો થાત. અને આમ પણ… પેલા ભાઈ.. કહ્યું જ છે ને….નામ માં શું રાખ્યું છે? હે ભાગ્યવિધાતા!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s