MIRCHI MURGA WITH SURATI – WOMAN’S DAY AIR INDIA FLIGHT

ગુજરાતી ભાષા પણ ખરી છે. એક સુંદર બહેનને કોઈએ પૂછ્યું કે તમારી ફિટનેસનું રહસ્ય શું છે?

બહેન: હું ચાલુ છું!

.

એક પરિણીત ભાઈને કોઈએ પૂછ્યું: તમે લગ્ન પહેલાં શું કરતા હતા?

બિચારાની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં અને માંડ-માંડ એટલું બોલ્યો:

“જે ઇચ્છા થતી એ કરતો….”

.

પતિ: તે આ કેવું શાક બનાવ્યું છે…ગોબર જેવું!

પત્ની: હે ભગવાન, આ  માણસે દરેક વસ્તુઓ ચાખી છે!

.

CLICK FOLLOWING LINK FOR AUDIO CLIP:

આ અસલ સુરતી સંવાદો સાંભળવા જેવા છે. ગાળો કટ કરી નાખવામાં આવી છે.

MIRCHI MURGA WITH SURATI

.

For women’s day, Air India to fly longest all-women flight:

.Slide2Slide14 (2)

CHALE YAR DHAKKA MAR INDIAN RAILWAY

4 responses to “MIRCHI MURGA WITH SURATI – WOMAN’S DAY AIR INDIA FLIGHT

  1. Woman Power ! We are proud of you ladies ! Congratulations ! AND ALL THE BEST !
    Also there are women ministers in highest post in all corners .

    Like

  2. ઉત્તરમાં મજબુત મેહબુબા, દક્ષિણમાં અમ્માજયલલિતા, પુર્વમાં મમતાદાદી, પશ્ચિમમાં “હાર્દિક” નરમઘેંશ આનંદીબેન…..અને છોગામાં મધ્યમાં વુમન વગરના(?)…. વાહ…વાહ…વાહ. શું combination છે….!!!!!!

    Like

  3. હરી ઓમ.. હરી ઓમ. ना भूतो ना भविष्यति. ट्रेन के लिए.. અને… ગુજરાતી… માટે.. એવું છે ને.. એવું છે ને… કે.. ચાલો જાવા દ્યો. નહીં તો કોક કેશે કે.. આને કમળો થયી ગ્યો સે. જોક્સ. પિક્ચર જોક્સ.. વાહ્હ.. એની માને…. આ હું?? હુરતી માતે..??.!! અને સ્ત્રી શક્તિ માટે શું કેહવું.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s