TWO YEAR OLD WITCH CHILD

એક બાપુ  ખાંસી ખુબ થઇ હતી એટલે તે ડોક્ટર પાસે ગયા. એક દિવસમાં દવાથી સારું નહિ થયું એટલે ડોક્ટર સાથે ઝગડ્યા અને સારી દવા આપવા કહ્યું. ડોકટરે એમને ઝાડની દવા આપી દીધી.

કમ્પાઉન્ડરે ડોક્ટરને પૂછ્યું બાપુને ખાંસી થઇ છે તો પછી “ઝાડા”ની દવા કેમ આપી?

ડોક્ટર: હવે ખાંસી ખાતા પહેલા બાપુ સો વાર વિચાર કરશે.  

.

કામવાળી: બહેન, તમે આટલા બધા ઉદાસ કેમ છો?

બહેન: તમારા સાહેબ એમની ઓફિસની છોકરી જોડે પ્રેમમાં છે

કામવાળી: નાં….સાહેબ મને દગો આપી નહિ શકે

.

ભારતની હારથી સૌથી વધુ ખુશ ગૃહિણીઓ થઇ છે…..હાશ, રવીવારે સાંજે બહાર ફરવા જવાશે

.

CLICK FOLLOWING LINK FOR PDF:

TWO YEAR OLD WITCH CHILD

.

Slide6Slide10Slide8

2 responses to “TWO YEAR OLD WITCH CHILD

  1. ભાઈ… ભાઈ.. બવ કરી તો તમે તો મોદી અને ધોની ની…!! ધોયી કાયડા … આમ પણ… સરકાર કે ક્રિકેટરો શું કાંદા કાઢે છે હેં.?? બીજી રમતો આના હોહા મા ધોવાય જાય છે.. હમણાં જ સમાચાર હતા કે… કે.. કોઈ રાષ્ટ્રીય ગોલ્ડ મેડલ ચેમ્પિયન છોકરી પોતાનું ઘર ચલાવા લોકો ના “”ઘરકામ” કરે છે. અને તે પેહલા પણ.. એક બેન.. મેડલ વિનર.. ગોલગપ્પા વેચીને ગુજરાન ચલાવે છે. અને સરકાર ફક્ત ગોલગપ્પા જ મારે છે..કે ખેલે ભારત . ખેલ મહાકુંભ.. પણ તેજ સરકારી ખાતું કુંભકર્ણની નિદ્રા મા છે. બધે જ ખાયકી છે.. જોક્સ.. વાહ વાહ.

    Like

  2. Read about witch child 3 days before. Today you gave much more information, Hat off to lady/hope for good work, Thanks

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s