AUTUMN AROUND THE WORLD

સાલા આ વેસ્ટઇન્ડીઝવાળા ચીટીંગ કરે છે, પહેલા અમને કેમ કહ્યું નહિ કે તેમની ટીમમાં સાત થી આંઠ ગેઈલ છે

.

મેચનું પરિણામ બાર વાગ્યા પછી આવ્યું હોત તો “અપ્રિલફૂલ” સમઝીને સુઈ ગયા હોત

.

हमै तो अपनो ने लुटा गैरो मै कहा दम था! साला नॉ बाल ने हराया वरना कालो मै कहा दम था!!

.

આખી ટીમ ગેઈલની તૈયારી કરીને બેઠી હતી પણ પ્રશ્ન જ સિલેબસની બહારનો પૂછાયો

.

દો ઇંચ કી કિંમત તુમ ક્યાં જાણો અશ્વિનબાબુ

.

નો બોલ પર વિકેટ પડે એટલે જાણે પિયર જતી પત્નીની ટ્રેઈન છૂટી જાય અને તેની ફ્રી હીટ પર સિક્સર એટલે સ્ટેશન પરથી પોતાની માં ને  પણ સાથે લઇ આવે

.

સકારાત્મક વિચારો! જો ઇંગ્લેન્ડ સામે હારી ગયા હોત તો ત્રણ ઘણું “લગાન” ભરવું પડત

.

કહ્યું હતું કે રાતે મેચ નહિ રાખો, અસુરી શક્તિઓ(કાળી શક્તિઓ) રાતે બળવાન થઇ જાય છે

.

ભારતમાં લીયા કળા કરી જાય છે…માલિયા કળા કરી ગયો અને લાખો લોકો વચ્ચે કાલીયા કળા કરી ગયા

.

સેમીફાઈનલ હારી જાવ તો કઈ વાંધો નહિ, પરંતુ ફાઈનલ નહિ હારતા – આલિયા ભટ્ટ

.

ઇન્ડિયાની ટીમે પણ ૩૧ માર્ચે એકાઉન્ટ ક્લોઝ કરી દીધું

.

ભારતીય ખેલાડીઓએ “રામાયણ” વાંચ્યું હોત તો બે વાર લક્ષ્મણ રેખા નહિ ઓળંગતે

.

CLICK FOLLOWING LINK FOR PPS:

AUTUMN AROUND THE WORLD

.

Slide1Slide3Slide10

.

વેસ્ટઇન્ડીઝની ટીમ ભારતીય ટીમને લોટો પકડાવી ગઈ

.

4 responses to “AUTUMN AROUND THE WORLD

  1. ભાઈ.. હવે શું લખવું?? કીર્કેત માટે.. ઓહ . ક્રિકેટ.! પિક્ચર મેસેજ વાહ. ઓલ ટાઇમ…ફેવરીટ…આલિયા ભટ્ટ. જય હો.

    Like

    • Gautambhai, That is the beauty of nature. You will surprise to know that these are all natural colors. In autumn you will find these beautiful colors….I am so lucky….every year we see it all around in fall…I love the different colors…..and then within few days all trees becomes bald….no leaves on trees. In the beginning of spring green leaves comes back on all the trees. In winter except few trees and plants all are without leaves.

      Like

Leave a comment