HOW SMART PHONE TAKES OVER OUR LIFE – જય હે…જય હે…..

રાહુલ: મમ્મી પહેલા બધા જોક્સ સરદારજીઓ પર બનતા હતા, હવે મારા પર કેમ બને છે?

સોનિયા: દીકરા, એક સરદારની બદદુઆ લાગી છે. આપણે કેટલાય વર્ષો સુધી મનમોહનને બેવકૂફ બનાવ્યા એનો જ આ શ્રાપ છે!

.

અમિતાભ બચ્ચન ઇન્ડિયા-પાકિસ્તાન વચ્ચેની ટી-૨૦ ની મેચ શરુ થતા પહેલા ઈડન ગાર્ડન ખાતે નેશનલ એન્થમ ગાતા હતા તે જોઇને રેખા ખુબ જ ખુશ થઇ ગઈ અને ઉત્સાહિત થઈને અમિતાભ બચ્ચનને મળવા તેની તરફ જઈ રહી હતી…તેને આવતી જોઇને અમિતાભે છેલ્લી લાઈન ખુબ જ જોરમાં જોરમાં ગાવા માંડી…જયા હે….જયા હે….જયા હે….જય જય જયા હે….

.

સાલું આ તો ગજબનું કન્ફયુઝન છે. દારુ બનાવવાવાળાને માથે મોટું દેવું છે, દારુ બનાવવા માટે લોન આપનાર બેંકોને માથે દેવું છે અને દારુ પીવાવાળાઓને માથે મોટું દેવું છે…..સમજ નથી પડતી આખરે પૈસા ગયા ક્યા?

.

સવારે મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કર્યું, બપોરે વૃક્ષ બકરી ખાઈ ગઈ,

સાંજે મંત્રી બકરી ખાઈ ગયા, “માર્ચ એન્ડીંગ” હિસાબ ચૂકતે

.

CLICK FOLLOWING LINK FOR PDF:

HOW SMART PHONE TAKES OVER OUR LIFE

.

 

Slide1Slide2Slide4

10 responses to “HOW SMART PHONE TAKES OVER OUR LIFE – જય હે…જય હે…..

 1. આ બકરી વાળી વાત સાચી છે. હું કોલેજમાં હતો ત્યારે એમ.ટી.બી કોલેજ સામે ચોપાટીમા મેદાનમાં વિનોબા ભાવે ની મોટી સભા હતી. અમારી કોલેજમાં વિનોબાભાવે પાસે વૃક્ષારોપણ કરાવ્યું હતું. અને બીજે જ દિવસે બકરી ખાઈ ગઈ. પ્રિન્સિપાલ સાહેબે વગર ચર્ચાએ માળીને કહ્યું મૂંગો મૂગો બીજો છોડ દાટી દે. વાત પૂરી.

  Like

  • પ્રવીણભાઈ, આતો સારું થયું કે બીજો છોડ લાવવાની વાત થઇ….એ બિચારા પ્રિન્સીપાલ બોમણ હશે અને હવે આ રાજકીય લુટારા તો બોમણ હોય કે ગમે તે બકરી જ ખાઈ જાય એવા છે.

   Like

   • પ્રિન્સીપાલ કે.એલ.દેસાઈ અને વાઈસ પ્રિન્સિપાલ મહાન સાહિત્યકાર શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી.

    Like

  • વિમલાબેન, તમે પણ ઘણે વખતે માર્ચ એન્ડીંગમાં આવ્યા. હવે તો આ બધા રાજકીય નેતાઓ માટે તો બકરો મળે તે દિવસે “માર્ચ એન્ડીંગ” જ હોય છે.

   Like

 2. ये भारत के गद्दार हर्रामी मुस्लिम्स कभी भी भारत के खिलाफ बोलनेवाले के लिए FIR या लम्बा जुलुस या उसे काट देने की बात नही करेंगे…. क्यू की ये सब इस्लामको ही वफादार होते है..चाहे उनके मजहबी किताबो में क्यू न लिखा हो की..””हिब्बुल वतन मितुल इमान”” उनकी जनक अ म्मी नही लेकिन म्द्रेस्सा और हर्रामी काजी उलेमा और इमाम होते है.. મોદી પીક મેસેજ વાહ. અને જોક્સ વાહ. અને JNU જ નહી. પણ આવી કોઈ પણ ભારતીય ગદ્દાર તત્વો ને પ્રોત્સાહન આપતી દરેક સંસ્થાઓ બંધ કરવી જોઈએ. અને સબસીડી કોઈ પણ હિસાબે નહી. જય હિન્દ!! ભારત માતા કી જય.

  Like

 3. Amdavadma ek divashe 5000 jetla chhpd vavano program/school studentsne karvanu/phota padya/jaherat thayi/record thayonu tut chalyu. Thoda j divas pachhi tya kashu j nathi. hatu tevu ramvanu medan.

  Like

  • ગૌતમભાઈ, તેની જગ્યાએ જે ઉગેલા હતા તે પણ ઉખેડી નાખ્યા હશે???? કોને પડી છે????

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s