MALDON MUD RACE – T20 SEMIFINAL

દસ દેશોના ટી-૨૦ નાં મહાસંગ્રામમાં સેમીફાઈનલમાં કોણ પહોચ્યું ખબર છે? વિજય માલિયા ત્યાં પહોંચી ગયા. ખબર છે કેવી રીતે? તમે જ જોઈ લો!

W :- West indies

I  :- India

N :- New zealand

E :- England

WINE……પીવો અને મસ્તીથી સેમીફાઈનલ જુવો

.

વિરાટ કોહલી લગાતાર રન બનાવે છે અને મોદીજી ૧૮ મી વાર “મન કી બાત” કરશે……..સીંગલ હોવાના ફાયદાઓ બતાવવાની જરૂર ખરી?

.

નેહરાનું પ્રદર્શન જોઇને અડવાણીજીને પણ કંઈક આશા બંધાઈ છે

.

૧૦૦ લગાવો તો પોલીસ આવી જાય છે અને ૧૦૦ આપી દો તો પોલીસ જતી રહે છે… “મેરા ભારત મહાન”

.

દુકાનદાર: સાહેબ, શું જોઈએ છે?

ગ્રાહક: મારી થનારી પત્નીનાં કુતરા માટે કેક જોઈએ છે

દુકાનદાર: સાહેબ, અહિયાં ખાશો કે પેક કરી આપું?

.

CLICK FOLLOWING LINK FOR PPS:

MALDON MUD RACE

.

Slide4Slide5Slide6

 

6 responses to “MALDON MUD RACE – T20 SEMIFINAL

  1. Thanks to SU/vipulbhai for showing mud race and such things like dance/nature/palaces etc which otherwise we can not go and see.
    Photo of INdira and priyanka are good and similarity clear.
    Upyogi mahiti yad rakhva ane amalma mukva jevi.

    Like

  2. વાહ!!! આમ પણ.. એકાવન પછી.. વાનપ્રસ્થ જ ને?? પણ..કોણ ગયું છે? જેટલી મમત થી દુર એટલી રાહત. જોક્સ. & ઇન્દિરા / પ્રિયંકા ગુડ. કનૈયા અને સુંદર પીચાઈ.. તસ્વીર જ ઘણું બધું કહી જાય છે. જય હિન્દ!!!

    Like

    • ભગવતીભાઈ, તમે તો સુરતી માણસ છો એટલે બરાબર “સુરતીઉધીયુ”ની મઝા માણો છો અને એકદમ સુરતીલાલા લાગો છો. સાલું સુરતના તાપીકોલામાં જ એવી કોઈ શક્તિ લાગે છે. બાકી આજે સુરતમાં ક્યા ક્યાંથી લોકો આવીને વસ્યા છે અને બધા થોડા વખતમાં સુરતી બની જાય છે. એમને પણ કોઈ વાત વાતમાં ગાળો બોલે તો ખરાબ નથી લાગતું અને થોડા વખત પછી તો એ પણ સુરતી બોલતા થઇ જાય છે.

      Like

      • ભાઈ..ભાઈ.. એ તમને તાપીકોલા મોકલાવ?? બાકી અમે તો…. હુરતી.. 6.45. pm જ યાદ. બાકી તાપી સૂર્યપુત્રી એટલે… તેનું તેજ જ કહી આપે.. એ ગમે તે રીતે બહાર નીકળેજ. આમપણ.. ચાય પે ચર્ચા. મતલબ.. કટિંગ પર… એટલે કે.. ચા ની લારી પર. લોકો ની ચાહ અને ચા પણ મળે.. તે પણ. સુરતી શબ્દ ની શરૂઆત થીજ..

        Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s