AIR TRAVEL IN 1970

યુ.પી.નાં ભૈયાજીને પાસપોર્ટ માટેનું ફોર્મ ભરવા આપ્યું.

પ્રશ્ન: Enter your Name

ભૈયાજી: ગજેન્દ્ર તિવારી

પ્રશ્ન: Provide your PAN Details

ભૈયાજી: ૧૨૦/૩૦૦, બનારસી, હલકો ચૂનો, ડબલ કાથો,નવરત્ન કીમામ, કાચી-પાકી સોપારી, લવંગ, અને એલચી.

.

સંતા: મિસ, આજે સવારે તમે મને કોલ કરતા હતા?

ટીચર: ના ભઈ, મેં તો કોલ કર્યો જ નથી

સંતા: કમાલ છે ને….સવાર સવારે મારા મોબાઈલ પર મેસેજ હતો “મિસ કોલ”

.

મારા એક બર્મીંગહામ, લંડનમાં રહેતો અમદાવાદી મિત્ર તેના ઘરની બાજુના વિસ્તારમાં રોજબરોજ ઘરોમાં થતી ચોરી અને લુંટફાટથી કંટાળી ગયો હતો. એટલે તેણે એક દિવસ પોતાનાં ઘરની એલાર્મ સીસ્ટમ કાઢી નાખી અને એક કંપની સાથેનું રજીસ્ટ્રેશન પણ કેન્સલ કરી નાખ્યું. તેણે ઘરની આગળના બાગમાં ચારે ખુણાઓ પર એક એક પાકિસ્તાની ધ્વજ લગાવી દીધો અને એક મોટો કાળો ISIS નો ઝંડો બાગની વચ્ચે લગાવી દીધો. તમે માનશો નહી પણ હવે યોર્કેશાયરની પોલીસ, નેશનલ સિક્યુરીટી બ્યુરો, સ્કોટલેંડ યાર્ડ, MI-5, MI-6, CIA અને યુરોપના દરેક દેશોની ઈન્ટેલીજન્સ એજન્સીઓ એના ઘરનું 24x7x365 દિવસ ધ્યાન રાખે છે. તે જયારે નોકરીએ જાય અને આવે ત્યારે, તેના છોકરાઓ જયારે સ્કુલ જાય અને તેની પત્ની ખરીદી કરવા જાય ત્યારે તેનો પીછો થાય છે. હવે તેને કોઈ હેરાન નથી કરતુ અને તેના ઘરની વગર પૈસે ચોવીસ કલાક ચોકી થાય છે. આ બધા માટે તે પાકિસ્તાનનો આભાર માને છે. 

.

CLICK FOLLOWING LINK FOR PDF:

AIR TRAVEL IN 1970

.

.

Slide1Slide2Slide2 (2)

8 responses to “AIR TRAVEL IN 1970

  1. Tame aapeli mhiti parthi mane mla jagya mate arji aapvanu man thayu pan…re kismat ??
    Bhav patrak chhe te jani navai lagi. Jaherma chhata kahevay chhe saral/swachchh.

    Like

  2. जय हो….जय हो.. यही है इंडिया.. मेरा भारत महान.!!!!!!! વિપુલભાઈ.. કાંક..મારું પણ ધારાસભ્ય માં ગોઠવી આપોને. તમને તમારા % મળી જશે બસ.!!!!!!!!!!!!!! શું સાલું કેહવું?? તો પણ મુર્ખાઓ ને મોઘવારી નડે છે બોલો..!! અને પછી બંગલા જબરજસ્તી ખાલી કરાવા પડે કે અડીંગો જમાવી રાખે.. સાલ્લાઓ. અને જોક્સ..4Ever… wow. આ પાકિસ્તાની વાળો આઈડિયા મસ્ત. હોં.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s