HOLI FESTIVAL OF COLORS-2016

A cop stops a drunk man and ask “how high are you?”

The drunk man replies. “That is wrong English. You should say ‘Hi, how are you?'”

.

દૂધવાળો: દીકરા, તું પાસ થાય કે નાપાસ થાય હું બાઈક તને જરૂર અપાવીશ

દીકરો: ખુબ ખુબ આભાર, પિતાજી

દુધવાળો: જો પાસ થશે તો “હીરો હોન્ડા” કોલેજ જવા માટે અને નાપાસ થશે તો “રાજદૂત” દૂધ વેચવા માટે

.

બકો : એલા જીગા તારું બૈરુ કાલે બૂમો બરાડા  કેમ પાડતુ હતુ.

જીગો : એલા કાઇ  નઈ  એનો ફોટો “FACEBOOK ની જગ્યાએ “OLX પર “UPLOAD” થઈ ગયો તો…….

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

HOLI FESTIVAL OF COLORS-2016

.

CLICK FOLLOWING LINK FOR PDF:

HOLI FESTIVAL OF COLORS-2016

.

5 responses to “HOLI FESTIVAL OF COLORS-2016

  1. અમે રંગની સાથે સાથે જાત અમારી ઘોળી છે,
    અને એમની આંખે જોયું એમાં પણ રંગોળી છે…

    હું મઘમઘતો કેસૂડો એ ખળખળ વહેતું પાણી,
    એકમેકમાં ભળી જઈને કરીએ ખૂબ ઉજાણી…
    અને ઉજાણી કરવા આવી રંગોની કૈં ટોળી છે,
    અમે રંગની સાથે સાથે જાત અમારી ઘોળી છે…

    યુગોયુગોથી સપનાંઓ પણ હતાં બ્લેક ને વ્હાઇટ,
    રંગ તમારો ભળ્યો શ્વાસમાં થયું બધુંયે રાઇટ.
    અડ્યા તમે તો લાગ્યું ઇચ્છા કેસર અંદર બોળી છે,
    અમે રંગની સાથે સાથે જાત અમારી ઘોળી છે…

    – અનિલ ચાવડા
    Happy Holi… વિપુલભાઈ તમુને તથા ફેમીલી અને સુ.ઉ. નાં સર્વે ચાહકો ને.. હોળી નિમિતે શુભેચ્છાઓ.. જય હિન્દ!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s