DANGEROUS IMPORTED FOODS FROM CHINA

બંતા: આજ કાલ જોડિયા બાળકો કેમ જન્મે છે?

સંતા: આજ કાલ આંતકવાદની ખુબ જ ડર છે એટલે બાળકો એકલા આવતા ગભરાય છે!

. 

પુરૂષ મરચા જેવો તીખો 🌶અને તેજ હોય છે……

પરંતુ……..સ્ત્રી 💃ગમે તેટલા તીખા મરચાનું પણ અથાણુ બનાવી દે છે.🍲

.

ઘરવાળી ને માતાજી આવ્યા ને ધુણવા માંડી. પતિ પગ મા પડી ગ્યો. ઘરવાળી એ ધુણતા ધુણતા હાક પાડી, માંગ માંગ… માગે તે આપું…

પતિ : છૂટાછેડા આપો માઁ…  છૂટાછેડા….

.

CLICK FOLLOWING LINK FOR PDF:

DANGEROUS IMPORTED FOODS FROM CHINA

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા પર ક્લિક કરો:

Slide6Slide5 Slide4 (2) Slide3

8 responses to “DANGEROUS IMPORTED FOODS FROM CHINA

  1. Bravo. Salute for giving very important information for ghina food. Anything made in chine is temporary/dis[osable and healh hazard food. Why Govt, does not prohibit ? In hotel, ready food– who can inquire ? I knew about bar code for first time, Thanks

    Like

    • મેં પી.ડી.એફ.માં જણાવ્યું તેમ આજ ચાઇનીઝ વસ્તુઓ કેનેડાથી રીપેક કરીને માર્કેટમાં આવે છે. પરંતુ તમારે તો મેં જે જે દેશો જણાવ્યા છે એમનો બારકોર્ડ જ યાદ રાખવાનો. તેના પરથી તરત જ ખબર પડી જાય.

      Like

    • ભમરભાઈ, ઉપર ચોથી લીટીમાં એકઝામ્પલ પછી તરત જ ચાઈનાનાં ૬૯૦,૬૯૧ થી ૬૯૫ સુધી લખ્યા છે

      Like

  2. વાહ.. જોક્સ અને પીક મેસેજ.. અને તેમાં ખાસ્સ. ગંગાસ્વરૂપ બહેનો માટે ની ઉમદા ભાવના.. જય હો. અને चाइना……. ચાયલા તો ઠીક.. चले तो चाँद तक… नही तो ………!!

    Like

      • તો….હું? આ બેરંગ અને હાડમારી તનાવભરી જીદગી માં કોઈ આશા વગર જીવે ? અને પછી….. નિરાશ થાય તો આજ ઉદ્..ગાર…!! આમ આદમી ધૂસ હુઆ.

        Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s