Patagonian Penguin Finds Second Home in Brazil

જયંતી જોખમને એક દિવસ બેંકમાંથી ફોન આવ્યો

બેંક: સર, હું સોનાલી આઈ.સી.આઈ.સી. બેંકમાંથી બોલું છું, તમને લોન લેવામાં ઇન્ટરેસ્ટ છે?

જયંતી જોખમ: ચોક્કસ, કેમ નહિ?

બેંક: તમારું શુભ નામ?

જયંતી જોખમ: વિજય માલિયા……તમે માનો નહિ તે દિવસ અને આજની ઘડી સુધી બેંકે અમારા જયંતી જોખમનો ફોન બ્લોક કરી દીધો છે. તો સી.બી.આઈ.વાળા પણ બે ત્રણ વાર જયંતીની પૂછપરછ કરી ગયા છે.

.

ઓર્થોપેડિક સર્જન : બબનભાઈ, ઓપરેશન સફળ છે અને હવે તમે ”વોકર” લઈને ચાલી શકો છો

બબન બાટલી: ડોક્ટર સાહેબ, “JohnyWalker” લઉં તો ચાલશે ને?

.

હવે આવી અફવા કોણ ફેલાવી રહ્યું છે કે એકટીવાનાં સાયલન્સર પર પત્નીનું નામ લખવાથી બુલેટ જેવો અવાજ આવે છે?

.

Patagonian Penguin Finds Second Home in Brazil:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના પિક્ચર પર ક્લિક કરો:

(cartoon made from intenet)

Slide1Slide2Slide3
.

5 responses to “Patagonian Penguin Finds Second Home in Brazil

    • તમારો એક પણ ડોલર ગયો નથી તો પણ ભારત માટે ભારતના લોકો કરતા પણ તમને મારી જેમ ચૂંક આવે છે, “માં તે માં બીજા બધા વગડા વા”…..

      Like

  1. Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
    આ વાંચવાથી ભારતની કઈ પાર્ટીના નેતાઓને ડાયેરિયા થશે કે કોન્સ્ટીપેશન થશે તે મને ખબર નથી પણ મને કશું જ નહિ થાય. કારણ કે ભારતની બેન્કમાં મારો એક પણ ડોલર સંડોવાયો નથી. જેના ગયા એને હાર દિક આશ્વાસન.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s