RIO 2016 OFFICIAL CARNIVAL QUEEN & PRINCESSES

એક દારુડીયો પી ને અર્થી જોડે અથડાઈ ગયો અને બોડી પડી ગયું. લોકો દારુડીયાને મારવા માંડ્યા.

દારુડીયો: અરે જે પડી ગયો છે તે કઈ બોલતો નથી અને તમે નેતા બનીને મને શું કામ મારો છો?

.

સ્ત્રી એટલે શક્તિ, પુરુષ એટલે સહનશક્તિ. ઉદાહરણ તરીકે,

બસમાં પ્રવાસ કરતી વખતે જો કોઈ પુરુષને ઝોકું આવી જાય અને તે બાજુમાં બેઠેલી અજાણી સહપ્રવાસી સ્ત્રીના ખભા પર માથું મૂકી દે અને તે સ્ત્રી તરત જ એને થોબડા પર ઝીંકી દે (શક્તિ).

બસમાં પ્રવાસ કરતી વખતે જો કોઈ સ્ત્રીને ઝોકું આવી જાય અને તે બાજુમાં બેઠેલા અજાણ્યા સહપ્રવાસી પુરુષના ખભા પર માથું મૂકી દે તો એ પુરુષ વડોદરા ઉતરવું હશે તોય અમદાવાદ સુધી બેઠો રહેશે, પણ સહપ્રવાસી સ્ત્રીની ઊંઘમાં ખલેલ પહોંચવા નહીં દે. (સહનશક્તિ).

.

બધા જ પૂછી રહ્યા છે કે વુમન ડે હોય તો પુરુષ ડે ક્યારે આવશે? અરે મારા ભાઈ, એટલા બધા ઉતાવળા કેમ થાવ છો? આપણો તહેવાર પણ આવી રહ્યો છે…પહેલી મેં નાં દિવસે, “મજુર દિવસ”….હવે શાંતિ થઇ ને……

.

RIO 2016 OFFICIAL CARNIVAL QUEEN & PRINCESSES:

બ્રાઝીલના રીઓ ડી જાનેરો ખાતે ત્યાના પ્રખ્યાત “સાંબા કાર્નિવલ” અને એક “સાંબા ક્વીન” અને બે પ્રિન્સેસની  સ્પર્ધા જોવા માટે વિશ્વના ખૂણે ખૂણેથી લોકો આવે છે. આ ડાંસ એક કલા તરીકે જોવો ખાસ જરૂરી છે. કારણ કે આટલા બધા પીછાનો મુગટ માથા પર મુકીને ડાંસ કરવો ઘણો અઘરો છે. આ ઉપરાંત મ્યુઝીક માટે પણ ખુબ જ મોટી ઓરકેસ્ટ્રા અને વિવિધ વાજિંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે.

.

મોટા અક્ષરો વાંચવા માટે પિક્ચર પર ક્લિક કરો:

Slide5Slide8UNKNOWN FACTS FROM RAMAYANA

.

3 responses to “RIO 2016 OFFICIAL CARNIVAL QUEEN & PRINCESSES

  1. Thanks for showing part of saba carnival for which something read but it can be seen,Really it is unique dance.balance for heavy weight of feathers ring etc.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s