PAY ELECTRICITY BILL – Knee Replacement Surgery

જેના લગ્નમાં એન્ટ્રી વખતે બેન્ડવાજાવાળાએ “અઝીમો શાન શહેનશાહ” વગાડ્યું હોય….એજ પાઘડી, તલવાર, શેરવાનીવાળો ઘોડેસ્વાર “શહેનશાહ” મહિના પછી વહેલી સવારે કડકડતી ટાઢમાં…ચોળાયેલો બરમુડો પહેરી સ્કુટી પર “દૂધ” લેવા નીકળે ત્યારે ખુબ જ લાગી આવે ….!

.

પાકિસ્તાનમાં ટીચર છોકરાઓને: છોકરાઓ તમને ખબર છે કે આપણા પૂર્વજ વાંદર હતા?

છોકરો: તમારા હશે, અમારા તો “આંતકવાદી” હતા!

.

પોતાની કમાણીથી તો ફક્ત જરૂરિયાતો જ પૂરી થાય છે, શોખ તો ભારતીય નેતાઓ સાથેના સબંધો અને બેંકોની લોનથી જ પુરા થઇ શકે છે – પ.પુ.શ્રી વિજય માલ્યા મહારાજ

.

CLICK FOLLOWING LINK FOR AUDIO:

PAY ELECTRICITY BILL

.

Knee Replacement Surgery:

.

3 responses to “PAY ELECTRICITY BILL – Knee Replacement Surgery

  1. माल्या मिलियम माया/माल बिकम मालामाल .. जय हो. विजयजी. પાકિસ્તાન….સચોટ. વરરાજા…શું કેહવું હવે? Knee Replacement Know..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s