અદભુત રંગોળી – શું ભારતની બેંકો બોડી બામણીનું ખેતર છે?

 

બાબા રામદેવની પતંજલિ ફાર્મસીની “પુત્રજીવક”વટીને…….મધ સાથે લેવાથી “યોગેન્દ્ર યાદવ”, રાયતા સાથે લેવાથી “કેજરીવાલ”, મરી સાથે લેવાથી “આશુતોષ”, ભૂસા સાથે લેવાથી “રાહુલ ગાંધી”, સ્વર્ણ ભસ્મ સાથે લેવાથી “મોદી”, વાયગ્રા સાથે લેવાથી “દિગ્વિજય”, શિલાજીત સાથે લેવાથી “આશારામ” અને ચુપચાપ ખાવાથી “મનમોહન” જેવો પુત્ર થવાની સંભાવના હોય છે   

.

A school boy’s answer when asked to describe the bird Kingfisher. Kingfisher is a male migratory bird with deep liking for all female Birds without feathers. It resides in India not on the Banks of any river but lives on the Banks. When the heat of the Banks increase beyond tolerance it migrates to London. Previously it was labeled as an endangered bird during the Congress rule and hunting it down was a crime. Now however things have changed and it is to be hunted down but is very elusive. It’s basic diet is Beer and just like a Koyal sings ‘ Koo Koo’. It too has a special song. No, it’s not OO LA LA LA LE O.. OO A LA OO LE O.., its……उल्लू बनाया ओ ओ ओ…सबको ओ उल्लू बनाया सबको, बेंक से पैस लेलो…लौटाना है किसको…ओ ओ ओ…..सबको उल्लू बनाया…ओ ओ ओ

.

અમદાવાદી: ડોક્ટર સાહેબ, પ્લાસ્ટિક સર્જરી કરાવી છે, કેટલો ખર્ચો થશે

ડોક્ટર: ત્રણ લાખ રૂપિયા

અમદાવાદી(થોડો વિચાર કરીને): અને જો પ્લાસ્ટીક હું આપું તો?

ડોક્ટર(ગુસ્સે થઈને): નાલાયક, તો પછી ફેવિકોલ પણ તું જ લાવજે હું મફતમાં ચોટાડી આપીશ

.

આ અદભુત રંગોળી જોઇને તમે પણ ખુશ થઇ જશો:

.

મોટા અક્ષરો જોવા નીચેના ફોટા પર ક્લિક કરો:

Slide1Slide9Slide3

9 responses to “અદભુત રંગોળી – શું ભારતની બેંકો બોડી બામણીનું ખેતર છે?

  • ખરેખર આ રંગોળી બનાવનારને સલામ કરવા પડે. કરોડો લોકોએ એની આ રંગોળીની મુલાકાત લીધી એ જ વસ્તુ એની સાબિતી છે અનીલાબેન.

   Like

 1. Art of Rangoli is amazing. Salute to artist.
  Banks are for rich who shows readyness to pay interest and then ,,,Bank says not recoverable/bad debt, People pays tax and makes deposit in bank in name of safety !!!

  Like

 2. Art of Rangoli is amazing. Salute to artist.
  વિપુલભાઈ, કિંગ ફીશરની એર-હોસ્ટેસોનું દુ:ખ અમારા મિત્ર દયાવાનકાકાથી જોયું જતું નથી. તેઓશ્રી એક-બે એર-હોસ્ટેસોને દત્તક લેવ્વ માગે છે……..કોઈ રસ્તો ખરો ??????

  Like

  • દયાવાન કાકાનો વાન અને સાન કેવા છે? કારણ કે આ ઉંમરે બંને વસ્તુઓના ઠેકાણા નહિ હોય. મારા માનવા મુજબ ભારતીય કાયદા મુજબ ૧૮ વર્ષથી નીચેના જ છોકરા/છોકરીને દત્તક લઇ શકાય. આટલી રૂપાળી એરહોસ્ટેસનાં ભોગ લાગ્યા કે આવા કાકાનાં દત્તક થાય. મને તો લાગે છે કે આ એરહોસ્ટેસ પણ નોકરી ગયા પછી કોઈ કંપનીના કેલેન્ડર માટે જ આ પોઝ આપ્યો હશે. બાકી સુરતમાં ચકલો તો બંધ થઇ ગયો પણ મુંબઈના ફોકલેન્ડ રોડપર ઘણી ૧૮ વરસથી ઓછી ઉંમરની વેશ્યાઓ ફસાયેલી છે. તો દયાવાન કાકાને ત્યાંથી જોઈએ તેટલી મળી જશે.

   Like

  • ઇન્દીરાબેન, જ્યારે હું શિરડી ગયો ત્યારે એક વેચવાવાળી બાઈ આવી ચારણીઓ જુદી જુદી ડીઝાઈનની દસ દસ રૂપિયામાં વેચતી હતી. મેં પણ છ લીધી, પરંતુ મુખ્ય વાત તો એ છે કે એ બાઈ પાસે પાંચ છ નાની નાની થેલીમાં જુદા જુદા કલરો હતા. તે હાથથી કલરો લઈને એટલી બધી ફાસ્ટ ડીઝાઈનો બનાવતી હતી કે આપણે ચકિત થઇ જઈએ. આ વિડીયો લગભગ એક કરોડ ઉપરાંત લોકોએ જોયો અને પેલી ગરીબ બાઈ દસ રૂપિયામાં માટે રોડ પર બેસીને પોતાની કલાનું લીલામ કરતી હતી. આજ રીતે વર્ષો પહેલા એક ભીખ માંગવાવાળી અમદાવાદમાં આવી હતી. અમારી બાજુવાળા બેનની સંગીતની પોતાની મોટી પાર્ટી હતી તેણે મને કહ્યું વિપુલભાઈ આનો રાગ આપણી ઘણી ફિલ્મી ગાયકોને ટક્કર મારે એવો છે….પણ શું? નશીબમાં ગરીબાઈ લઈને આવી છે. એ જે રીતે ઘણા ઉચ્ચ ગાયકો અને શાયરો આવા લોકોને પૈસા આપીને પોતાને નામે બધું રજીસ્ટર કરી નાખે….બધો કુદરતનો ખેલ છે.

   Like

   • વિપુલભાઈ.. ભારત માં ઘણીબધી આવી પ્રતિભાઓ પડેલી છે.. માંડ ૪૫% ફેમસ થતી હશે.. અને Thanks to TV’s Different channels Programmes કે તેઓ ટેલેન્ટ કે અલગ અલગ પ્રતિભાઓ ને ચાન્સ આપે અને તેઓ ફેમસ બને છે. હમણાં જ વાંચ્યું હતું કે. ગણિત માં લગભગ લિમ્કા બુક રેકર્ડ? મેળવનાર કોઈ જાહેર બાગ માં તેલ માલિશ કરતા હતા. સુરત માં… ચકલા તો દરેક જગ્યા પર હોય છે હજુ પણ..( હા હા હા) પણ.. ભાઈ. આ રેડ્લાઈટ એરિઆ બંધ થયા પછી જ..રેપ ના કિસ્સા વધી ગયા.! અને દરરોજ આ જ્ગ્યા થી કૂટણખાનું પકડાવનાં ન્યૂઝ આવે છે. કે બ્યુંટીપાર્લર કે મસાજ પાર્લર ની આડ માં…?? જોક્સ પણ સરસ. હમણા જ રામદેવ પતંજલિ ઉત્પાદન કિસ્સો કે Pre date August 16 નો કિસ્સો સંસદ માં ઉઠેલો.!! હવે શું સાચું આમાં? થોડાક દિ પેહલા Pre date ની દવા નો કિસ્સો આવેલો. હરી ઓમ..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s