HIMALAYAS FROM 20000 FEET

કેવો સમય આવ્યો છે? પતિને આપ(AAP) કહો તો ગાળ લાગે છે. પત્નીને જાનું(JNU) કહો તો તે ભડકી જાય છે અને હવે છોકરાને “કનૈયો” કહેતા ખુદને શરમ આવે છે. “देख तेरे संसार की हालत क्या हो गई भगवान कितना बदल गया इन्सान

.

આંઠ થી દસ અમેરિકનો એક હોડકામાં બેસીને મેક્સિકો તરફ જતા હતા. ત્યાં જ એમને અમેરિકન પતિને કોસ્ટગાર્ડે રોક્યા. તેમને પૂછ્યું કે ક્યાં જાવ છો?

અમેરિકનો: મેક્સિકો

કોસ્ટગાર્ડ: શા માટે?

અમેરિકનો: ગેરકાયદે ઈમીગ્રાન્ટ તરીકે અમેરિકામાં દાખલ થવા માટે

કોસ્ટગાર્ડ: તમે તો કાયદેસરના અમેરિકન નાગરીકો છો તો પછી આવું શું કામ કરો છો?

અમેરિકનો: ગેરકાયદેસરના ઈમીગ્રાન્ટને અહીના નાગરીકો કરતા મફતમાં જ બધા લાભો મળે છે એટલે.(ભારતમાં જેમ બાંગલાદેશનાં નાગરીકો કોઈ પણ ટેક્ષ ભર્યા વગર બધી સગવડો ભારતીય નાગરિકે ભરેલા ટેક્ષમાંથી મફતમાં મેળવે છે એ રીતે)

.

છોકરી: સરદારજી, આપ કે પાસ ફોન તો હૈ તો ફિર લેટર કયું લીખા?

સરદારજી: મૈને તો ફોન કિયા થા પર ઉસને કહા પ્લીઝ, ટ્રાઈ લેટર

.

HIMALAYAS FROM 20000 FEET:

.

Slide1Slide3Slide8

12 responses to “HIMALAYAS FROM 20000 FEET

 1. Thank you Vilupbhai ,I enjoyed all your posted blog , all your topics related to current affairs with humour touch up .

  Like

 2. સાંપ્રત બનાવોને તેના સાચા અર્થમાં રજૂ કરતા કાર્ટૂન વગેરે ચોટદાર છે.
  હિમાલય દર્શન કરતા પ્રક્રુતિની પવિત્રતાનો પ્રસાદ મળ્યો.આભાર વિપુલ્ભાઈ.

  Like

  • સાચું કહું તો મને પોતાને હિમાલયના અને પ્રકૃતિના સુંદર દશ્યો ખુબ જ ગમ્યા. કેટલા વખતથી આ વિડીયો લોડ કરવાનો પ્રયત્ન કરતો હતો અને હવે સફળ થયો કારણ કે વિડીયો વર્ડપ્રેસ પર લોડ નથી કરતા તેને માટે વરસે ૫૦૦ ડોલર આપવા પડે. પણ હું રહ્યો સુરતી કમ અમદાવાદી એટલે મેં પણ બીજો રસ્તો કાઢ્યો….આખરે ગુજરાતીઓ કેમ ધંધામાં સફળ થાય એનું કારણ આજ છે કે ગમે ત્યાંથી માર્ગ કાઢી નાખે

   Like

  • મયુરભાઈ, ખુબ ખુબ આભાર! સાલું કરું પણ શું? આપણે ત્યાં જે ચાલી રહ્યું છે તેનો પ્રતિભાવ તો આપવો જ પડે….કદાચ લોકોમાં થોડી જાગૃતિ આવે…કાર્ટુનો તો જે બનાવો તાજા હોય તેના ત્યારે મુકીએ તો જ મઝા આવે….દા.ત. માલિયા…નહિ તો પાછળથી વાસી “ચા” ઉકાળીને પીવડાવવાનો શું મતલબ. ઘણીવાર થોડા લોકોને ના પણ ગમે પણ બધાને ગમે એવા કાર્ટુનો તો મુકવા જ પડે.

   Like

   • તે હેં??? વિપુલભાઈ. આમ લોકો માં સાચેજ જાગૃતિ આવે? મને તો એમ લાગે છે કે.. એક બે મહિના પછી.. પાછુ ઠરીઠામ.!! તોજ આવા કિસ્સા બને ને? બેંક કર્મચારી કે સરકાર નહી સુધરે.. જોક્સ ખુજ સરસ. હિમાલય…પર્વતાધિરાજ.!! વાહ.

    Like

 3. Enjoyed Himalaya.
  Congratulation for finding out trick/ marg.
  Mother always eager for upliftment of son. Mother India.
  SU is always swadist hoy chhe. Game chhe. Aabhar

  Like

  • તમારા જેવા વડીલોના આશીર્વાદથી આવું સ્વાદિષ્ટ ઊંધિયું આપતો રહું એવી પ્રભુ પ્રાર્થના!

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s