આલિયા, માલિયા અને જમાંલીયા- ભાગ – ૧

આલિયા, માલિયા અને જમાંલીયા:

કોંગ્રેસીઓ તો જાણે દુધે ઘોયેલા હોય તેમ ખુશ થઇ ગયા….કહેવા લાગ્યા “ચોકીદાર”નાં હાથમાં ચાવી અને ઘોડો તબેલામાંથી ભાગી ગયો. હકીકતમાં તો આપણા દેશની કમનશીબી એ છે કે બધા જ લોકો ફૂટેલા છે. સી.બી.આઈ. કબુલ કરે છે કે એક નાના ઓફિસરની ભૂલને લઈને આ થયું. હવે વિચારો આ કેવો પાંગળો બચાવ છે….૯૦૦૦ કરોડના આરોપીને એક નાનો ઓફિસર ફોલો કરે અને બીજા બધા આંખ બંધ કરીને ઓર્ડર પર સહી કરે તો આ કેવા ઓફિસરો. કાલે તો  ભારતના અતિગુપ્ત દસ્તાવેજો પણ આ રીતે દુશ્મન દેશ લઈને ભાગી જઈ શકે. જેને લઈને આજ-કાલ ખુબ જ જોક્સ થઇ રહ્યા છે…..આજની પોસ્ટ આપણા પાંગળા રાજકીય નેતાઓને અર્પણ………

.

Slide1Slide2Slide3Slide4Slide5Slide6Slide7Slide8Slide9Slide10

 

13 responses to “આલિયા, માલિયા અને જમાંલીયા- ભાગ – ૧

  1. SIR. INDIAN FARMERS & INDIAN PESTICIDES INDUSTRIES & MAKEIN INDIA , MADE IN INDIA WILL BE KILLED IF 66 GENERICS PESTICIDES ARE BANNED BY UNSCIENTIFIC & Unauthorised DR VERMA COMMITTEE REPORT INTEND TO KILL INDIAN PESTICDES INDUSTRY
    AND DEPRIVE. FARMERS TO BUY GENERICS PESTICIDES AND FORCE THEM TO BUY PATENTED PRODUCTS WITH 200 TO400% PROFITS THIS IS LOOT
    WE REQUEST
    TO TAKE ACTION IMMEDIATELY OR WILL BE LIKE MR MAALY CASE BEFORE GOVT WAKE UP CAT WILL BE OUT OF CAGE
    🙏🙏🙏🙏🙏

    Like

    • Dear Pradipbhai,
      You are right. But people do not understand.All political parties has no interest in country. At present congress is opposing GST bill and when they were ruling BJP was opposing. They are fooling people of India. Why pesticides there are lots of thing which once when UPA was there BJP was opposing and now they want to bring same. When people are opposing such movement they are anti national. They will bring Wal Mart and all big chains just to increase party fund. When congress was ruling they were bringing big projects of thousands of crores and now BJP is going to bring 98000 crore bullet train….simple reason for both they will get party/personal fund of about 30% of the value of the project. Suppose BJP government is changed and new government comes than they will also get pro-rata payment from 30%……People should think each and every problems or projects with it’s merit and not on merit of individual.

      Like

  2. Very true and very much disappointing for common man. It’s a poor situation that such billionaires get shelters in the form of politicians, ultimately banks r given official permission to forget such loans,judicial cases take very long time to come to any decision and govt changes, judges retires, and in many cases culprits die and the cases have to be closed. At whose cost and and why a common man gets punishment for no fault on his side.No point in discussing as common man is born for such people only.

    Like

    • ધોળકિયા સાહેબ, આ બધા મોટા માણસો પહેલા કોમન મેન જ હતા…..”હર કુત્તે કે દિન બદલ તે હૈ”

      Like

    • વિનોદભાઈ.. આભાર. અને પેલી કેહવત છે ને કે… કે.. નબળો માટી બાયડી પર શૂરો.. અને આજેજ પેપર માં વાંચ્યું કે… આમ આદમી પાસે બેંક ૫૦ જાતના ટેક્ષ લે છે અને કોર્પોરેટ્સ ને ઘણી છૂટ.. સરકારી બેંકો ના… ૬૪૩૩૫ કરોડ રૂપિયા બાકી છે.. મુંબઈ ના માલ્યાઓ.. વરુણ ઇન્ડસ્ટ્રીઝ એ બેંકો ને.. ૨૫૫૫ કરોડ નો ચૂનો લગાવ્યો છે. કમ્પની બંધ અને તેના કિરણ મેહતા અને કૈલાશ અગ્રવાલ વિથ ફેમીલી ઉડન છું.!! અને આમ આદમી પાસે કેટ કેટલા પ્રૂફ સાક્ષીઓ ..!! ઓહ!!!

      Like

      • ભગવતીભાઈ, તમારી વાત સો ટકા સાચી. મારું તો એટલું જ કહેવું છે કે વિદેશથી કાળું નાણુ
        લાવવાની વાત તો “લોલીપોપ” છે. ફક્ત વોટ મેળવવા માટેની એક રાજકીય ચાલ જે રીતે
        ઇન્દિરા ગાંઘી “ગરીબી હટાવો” લાવ્યા હતા. બાકી સરહદ પર કેટલાય સૈનિકોને પાકિસ્તાની
        સૈનિકોએ મારી નાખ્યા. કોઈના પેટનું પાણી હાલે છે?
        આ બધી વાતો જવાદો, મારું તો એટલું જ કહેવું છે કે બીજે બધે ફાફા મારવા કરતા આ જે
        ૬૪૩૩૫ કરોડ રૂપિયા છે તેની પાછળ મોદીજી જોર લગાવે તો પણ દેશની મોટી સેવા કરી
        ગણાશે. આ વસ્તુતો એમના હાથમાં છે. થોડા સખત થવાની અને આવી વસ્તુઓ પાછળ લાગી
        જવાની જરૂર છે. કાલે મોદીજી સત્તા પર નહિ હોય ત્યારે અડવાણીની પોલ સત્તા પર આવેલી સરકાર
        ખોલશે અને એ ને બીજો માલિયા સાબિત કરે તો નવાઈ નહિ. પરંતુ માલિયા થોડો કાચો પડ્યો.
        નવી સરકાર આવે તો રિલાયન્સની જેમ અડવાણી પણ સેટીંગ કરી નાખશે…આખરે ગુજરાતી
        વેપારી છે….

        Like

  3. Aajnu SU te SU na lagyu pan maliya snack pirsyo. Number of banks are weeping for advances to few so called industrialists who are enjoying life with full luxery.We should repent for not being politicians or banker officer..

    Like

  4. પિકચર મેસેજ…. વાહ. પણ….. પણ…..? એની માને….. હું કેહવું હવે આમાં??? ( એલા…..ગણપત. લાવ દારૂ તો લાગે બવ હારું. ( એક વાત કહું કાન માં? આ માલ્યા વગર ચાલશે પણ એની ….. ???? વગર ચાલે કે?? ) હરી ઓમ… જય હો.. ( હમણા જ સુરત ના પેપર માં આવેલું કે.. દિવસે હરી ની ખોજ માં અને રાત્રે….??? માં. ) કોઈ એક સમ્પ્રદાય માટે કદાચ લખ્યું હશે . પણ?? અને… ધુમાડો હોય એનો મતલબ…. આગ હોવાની જ.

    Like

  5. As per my knowledge, Vijay Malya is maintaining NRI status under the Income Tax Act since last 25 years. He has left country; but there was no stay order for going abroad, and no arrest warrant has been issued against him. Consortium Banks appealed the Court praying Vijay Malya should not leave the country, and then it was learnt that he has already left..!! [Further, he is also an MP (Member of Rajya Sabha)]

    Like

    • For your information he was independent candidate in Rajyasabha in 2002 with help of congress. In 2010 to defeat congress BJP has supported him and was elected as an independent member of Rajyasabha from Karnataka(Yedurappa). One day before he left he attended Rajyasabha is very shocking….likely BJP supported him….but Arun Jetly was not knowing…..”अँधेरी नगरी गंडू राजा, टके शेर भाजी टके शेर खाजा”

      Like

  6. વિપુલભાઈ.. બધા જ ભારતીયો જાણે છે કે… સત્તા પર આવવા અને ખુરશી પર ચીટકી રેહવા કેવા કેવા ગતકડા દરેક રાજકારણીઓ કરતા હોય છે.. એની સામે પડો તો.. શામ દામ દંડ ભેદ વાપરે.!! આ વિષ્ણુ ગુપ્ત જી. ( કૌટિલ્ય) પણ ખોટું બતાવી ગયા આ નીતિ.. કેમ?? જય હો.. १०० मेसे ९९% भारतीय ……..???? फिर भी “”मेरा भारत महान”

    Like

Leave a reply to ભગવતીભાઈ Cancel reply