રેડિયો સીટી – કાકા અને કાકી – Lagan Laagi Re – Maati Baani

બબન બાટલી એક નંબરનો દારુડીયો હતો. તેને દારુ પીધા વગર ચેન નહોતું પડતું. એટલે તેને તેના ત્રણ મિત્રો ચર્ચમાં લઇ ગયા. તેને ત્રણવાર પાણીમાં ડુંબોડ્યો અને કહ્યું “જુનો બબન મરી ગયો છે અને તું હવે પવિત્ર થઇ ગયો છે. તું હવે દારુડીઓ નથી અને તારો આ નવો જન્મ છે. તારું નવું નામ પીટર છે. બબનને ડોકું હલાવ્યું અને ઘરે ગયો. ત્યાં તેણે કબાટ ખોલ્યો, “રોયલ ચેલેન્જ” ની બોટલ કાઢી અને તેને ત્રણવાર પાણીમાં ડુબોવી અને બોલ્યો “રોયલ ચેલેન્જ” મરી ગઈ, તું હવે પવિત્ર છે, તું હવે વ્હીસ્કી નથી. તારો આ નવો જન્મ છે અને તારું નવું નામ “તુલસીનો ઉકાળો” છે.

.

હજુ પણ ગામડાઓમાં લગ્ન ઘરવાળાની મરજી મુજબ કરવામાં આવે છે. ઘૂંઘટ ઉઠાવ્યા પછી જ ખબર પડે છે કે બૈરી “ઐશ્વર્યા” છે કે “જયશુર્યા”

.

મને કોઈએ પૂછ્યું કે તમને જિંદગીમાં ક્યાં ખુબ જ હસવું આવ્યું અને આઘાત લાગ્યો? 

મને પરીક્ષામાં કશું પણ આવડતું ન હતું અને ત્યારે સુપરવાઈઝરે મારી પાસે આવીને મને કહ્યું, “સીધો બેસ, પાછળવાળો તારામાંથી કોપી કરે છે”. ત્યારે હું હું લગભગ બેભાન થઇ ગયો હતો!

.

CLICK FOLLOWING LINK FOR AUDIO CLIP:

રેડિયો સીટી – કાકા અને કાકી

.

Lagan Laagi Re – Maati Baani -The Music Yantra:

Maati Baani had a ball creating music with some of the most incredible musicians at the Subways of New York! This song captures the spirit of musicians who offer the best of their music to strangers day in and day out brightening the most mundane of the places with the joy they spread! When you are in New York next, dont forget to shake a leg at the subways and suddenly, you will realize how it could be one of the best

.

9 responses to “રેડિયો સીટી – કાકા અને કાકી – Lagan Laagi Re – Maati Baani

  • જોક્સ માટે વાત થોડી સાચી છે પરંતુ અઠવાડીયાના ૧૫ જોક્સ અને વરસના લગભગ ૭૦૦ થી ૮૦૦ જોક્સ તો કોઈ મેગેઝીન કે ન્યુઝ પેપરવાળા
   પણ આપતા નથી. આપે છે તે પણ રદ્દી….

   Like

   • સોરી ભાઈ… માઠું લાગ્યું? પણ આ પોસ્ટ ના જોક્સ ની વાત હતી. બાકી બીજા જોક્સ, પિકચર મેસેજ ઘણા જ સરસ માર્મિક હોય છે. ભાઈ. મેગેઝીન તો હવે ખાસ હું વાંચતો નથી.. દિવાળી માં ખરીદું છું રજા મા વાંચવા. બાકી ઓનલાઈને જ હું જરાક નઝર કરી લવ..

    Like

 1. L.agan lagi gamyu. Git ane train excercise combination felt unusual.
  Jokes dar vakhat swadist hoy j te jaruri nathi etle je male tema maza manvani.

  Like

 2. જોક, કાકા..કાકીનો ઓડિયો,લગન લાગી રે …ધૂમ ધડાકા બંધ રહ્યું…અભિનંદન,,,!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s