CARNIVAL IN RIO DE JANEIRO – SAMBA FESTIVAL BRAZIL

लालू ने राबड़ी से I Love You कहा और गिर पड़ेफिर उठे, I Love You कहा और फिर गिर पड़े

राबड़ी : का है?

लालू : देखती नहीं है ससुरी….. I’m falling in love”.

.

ઝેર પીવે તેને મહાદેવ  કહેવાય, અમૃત પીવે તેને દેવ કહેવાય.

અને ઝેર પીવે અને અમૃત પીધા જેવુ મોઢુ રાખે તેને “પતિદેવ”  કહેવાય.

.

सोने में आई भारी गिरावट, पहले लोग 10 घण्टे सोते थेअब  whatsapp के कारण 5 घण्टे ही सोते हैं

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

SAMBA FESTIVAL BRAZIL

.

CLICK FOLLOWING LINK FOR PDF:

CARNIVAL IN RIO DE JANEIRO

.

Capture

7 responses to “CARNIVAL IN RIO DE JANEIRO – SAMBA FESTIVAL BRAZIL

  1. સરસ.. જોક્સ.. બ્રાઝીલ…. વાહ..!! માલ્યા??? પણ…. આલ્યા માલ્યા ને લોન અલાય ?? ભરોસો રખાય?? આમ પણ… આલયા અને માલ્યા માં બહુ જ ફર્ક છે.. વિવેક/ બુદ્ધિનો…પણ.!

    Like

    • આમ તો બંને મોજશોખ અને મસ્તીના શોખીન છે. આલ્યા ઘણી નાની છે, નાદાન છે અને લોહીનું પાણી કરીને પૈસા પેદા કરે છે. જયારે માલ્યા લોકોના પૈસે મહાલ્યા કરે છે….આપણા કોંગેસ અને ભાજપા જેવા બંને ચોકીદારો ઘોડો ભાગી જાય પછી તબેલાને તાળું મારે છે. મોદીજી પણ આ અરુણ જેટલી જેવાને કેમ તબેલાની ચાવી આપી તે સમજાતું નથી….વચ્ચે વાંચ્યું કે મોદી ફેરફાર કરવા માંગે છે પરંતુ યોગ્ય માણસો ભાજપા પાસે નથી, જે લોકો સામે પક્ષે છે તેને મોદી લાવી શકે પણ એ લોકો આ લોકો જેવી જી હજૂરજી કરે એવા નથી…મોદીએ સ્વભાવમાં થોડો ફરક લાવી યોગ્ય માણસો લઇ આવવા પડશે…..બાકી હાલમાં તો એમની પાસે કોઈ એવો અનુભવી નથી.

      Like

      • ભાઈ.. મોદીજી એ પણ ખુરશી સાચવવાની છે. ( CM માંથી PM બનવા માટે ભોગ અને વચનો ની લાહણી કરી’તી.. પણ એમાં કઈ પ્રોગ્રેસ થયો નથી. પણ પાટીદાર ફેક્ટર થી કોંગ્રેસ નો પ્રોગ્રેસ જરૂર થયો. અને પ્રજા ની અપેક્ષા હતી તે અધુરી રહી.. એ પણ.. જવાબદાર છે.)અમે તો સુરત માં જોયું છે કે.. કોઈ પણ સત્તા પર હોય તે ફક્ત પોતાનું અને પક્ષ નું જ વિચારે છે.. ભૂવો ધૂણે પણ… નારિયેળ પોતાના ઘર તરફ જ નાંખે. પેહલા મૌની બાબા હતા અને હવે… (બોલી) બોલતા બાબા. જય હો.

        Like

  2. Sambha dance saw for first time though something was read in news paper.Really it is worth seeing. Heap pf feathers/heavy weight and to dance with all spirit is not easy task. salute to artist and thanks you/su.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s