JASMINE FLOWERS WORLD BALLET COMPETITION

આલિયા ભટ્ટે આનંદીબેનને કહ્યું કે આ પાટીદાર અનામતનો હું ચપટી વગાડતા ઉકેલ લાવી દઈશ. એટલે આનંદીબેને તેને જેલમાં ફોન પર વાત કરવાની પરવાનગી આપી. આલિયા ભટ્ટે હાર્દિકને કહ્યું જો “રીઝર્વેશન નહિ મળતું હોય તો “તત્કાલ”માં કરાવી લે, વધારાના પૈસા હું આપી દઈશ.

.

Sign Board outside AIR INDIA plane: Welcome to Warm & Motherly Treatment with us. Warm because AC is not working…. and Motherly because all Air hostess are above 50….!!

.

પતિ: અરે સાંભળે છે કે? આ તે શાક બનાવ્યું છે તેને શું કહે છે?

પત્ની: તમે એ શા માટે પૂછો છો?

પતિ: અરે ભાઈ, મને પણ સ્વર્ગમાં પૂછવામાં આવશે કે શું ખાઈને મરી ગયો? તો જવાબ આપવો પડશે ને!

.

JASMINE FLOWERS WORLD BALLET COMPETITION 2013:

.

JASMINE FLOWERS AMERICA GOT TALENT 2014:

.

JASMINE FLOWERS NEW YORK:

.

 

 

 

 

 

 

3 responses to “JASMINE FLOWERS WORLD BALLET COMPETITION

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s