क्या खूब लिखा किसीने – Ha Lim Card Magic:

लालू फुटबॉल मैच देख कर बोले: एतना सारा आदमी फुटबॉल को लात क्यों मार रहा है?

सेक्रेटरी : सर, गोल करने के लिए।

लालू : ससुरी गोल ही तो है, और केतना गोल करेंगे।

.

ગામમાં વિદેશથી ભુરિયાઓ આવ્યા. દરવાજા પર લીંબુ લટકતા જોઇને પૂછ્યું, વોટ ઇસ ધીસ?

રઘલો: ઈ એન્ટીવાયરસ છે, મેઈડ ઇન ઇન્ડિયા

.

પાકિસ્તાનની ફંડા, ખાવા ડંડા

  • મેચ રમવા ભારત આવવું છે

  • ચોપડીઓ વેચવા ભારત આવવું છે

  • ગઝલ ગાવા ભારત આવવું છે

  • ઈલાજ કરાવવા ભારત આવવું છે

  • એક્ટર/એક્ટ્રેસ બનવા ભારત આવવું છે

  • તો પછી બુદ્ધિના બળદો જુદો દેશ જ કેમ બનાવ્યો?

  • ફક્ત “બોંબ” બનાવવા?

અને નાલાયકોને “બોંબ” ફોડવા આવવું છે પાછું ભારતમાં!

.

CLICK FOLLOWING LINK FOR AUDIO:

kya khub likha he kisi ne

.

Ha Lim Card Magic:

.

Slide5Slide4Slide3

7 responses to “क्या खूब लिखा किसीने – Ha Lim Card Magic:

  1. જોક્સ તો.. ભાઈ …..વાહ. અને પીક મેસેજ…..ક્યા કેહને?? અને મતલબ ભારત માં PM CM નામ ના ભૂખ્યા છે કામના નહી?? એમ?? અને કોંગ્રેસ વિપક્ષ માં એટલે.. કઈ આમ દેશદ્રોહીઓ ને …?? અમને તો યોગ્ય ના લાગ્યું આ રાહુલ નું… જય હિન્દ!! અને મહા શિવરાત્રી ની શુભેચ્છાઓ.. વિપુલભાઈ અને સુ. ઉ. પરિવાર સદસ્યો ને.

    Like

Leave a reply to Bhagavatikumar Cancel reply