2013 World Synchronized Skating Team Russia

મોદી(નવાઝ શરીફને): વર્લ્ડ કપ તો અમે જ જીતીશું

નવાઝ: લાગી શરત

મોદી: લાગી….ભાવ…એક નો ત્રણ

નવાઝ: મતલબ?

મોદી: જો અમે જીતીએ તો હીના રબ્બાની અમારી અને જો હારીએ તો માયાવતી, જય લલીતા, અને મમતા  બેનરજી તમારી!

.

વોટ્સઅપની હાલત “કુંભમેળા” જેવી થઇ ગઈ છે. ચારે બાજુ અખાડા ને અખાડા(ગ્રુપ ને ગ્રુપ). કોઈમાં એક તો કોઈમાં બે ત્રણ મહંત(એડમીન). કોઈ સાધુ નિયમિત પ્રવચન કરે તો કોઈ અઠવાડિયામાં એક બે વાર….તો કેટલાક સાધુઓ તો મૌનવ્રત ધારણ કરીને બેસી રહે છે. તો કેટલાક સાધુઓ જોડે સબંધ રાખનારા સંસારીઓ અખાડો શું છે તેની ગતાગમ નહિ હોવા છતાં તેમાં કુદી પડ્યા છે….એટલું જ બતાવવા કે મારી પાસે એનરોઈડ/આઈ ફોન આવી ગયો છે.

.

“ત્રીજું નેત્ર” એટલે શું…?

“બસ એક કલાકમાં હું આવું છું….તું તૈયાર રહેજે, બહાર જમવા જાશું…”

પત્નીને આવું કહ્યા પછી….ફોન સ્વીચ ઓફ (કરી શકતા હો તો…!) કરી દેવો….

….ને ત્રણ કલાક પછી ઘરે જવાનું…અને, નિર્દોષ ભાવથી પૂછવાનું કે…

“જમવામાં શું બનાવ્યુ છે….?”

…પછી જે ખૂલી જાય એને…”ત્રીજું નેત્ર” કહેવામાં આવે છે…!!

.

આવતા જતા ગ્રુપનો ડેલો 🚪 બંધ કરવો, રેઢીયાર માણસો ગરી જાય છે અંદર, ને આખુ ગ્રુપ માથે  લે છે.

.

2013 World Synchronized Skating Team Russia:

.

Slide5Slide7Slide8

4 responses to “2013 World Synchronized Skating Team Russia

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s