CLEAN INDIA BY A WOMAN

 

આલિયા ભટ્ટ(ફોનપર): સેલીના, તારા પપ્પાએ બજેટ સારું બનાવ્યું છે. અભિનંદન!

સેલીના જેટલી: આભાર, આલિયા. પણ તારા વડદાદાએ જો “શૂન્ય”ની શોધ નહિ કરી હોત તો આવું  બજેટ બની નહિ શક્યું હોત! (ટ્યુબ લાઈટ: જે રીતે સેલિનાને અરુણ જેટલી જોડે કોઈ સબંધ નથી તેવી જ રીતે આલિયાને આર્ય ભટ્ટ(“શૂન્ય”નો શોધક) જોડે કશી લેવા દેવા નથી)

.

રાજીવગાંધીથી લઈને મોદી સુધી બધાને મત આપીને એ જોઈ લીધું કે આમાંના કોઈ પણ એક સારો નાણામંત્રી શોધી નથી શક્યો. જે પણ નાણામંત્રી જુઓ તો સિગારેટ,દારુ મોંઘી કરી નાખે છે. સસ્તી દવાઓ લઈ લો, સંડાસ બનાવી લો, યુરીયા પર સબસીડી આપો……બધા એવું જ ઈચ્છે છે કે માણસ બીમાર પડે અથવા તો સંડાસમાં બેઠો રહે…..કોઇપણ માણસ શાંતિથી એક સાંજ ગુજારી નહિ શકે એવી ઈચ્છાઓ ધરાવે છે

.

સસરાએ જમાઈને કહ્યુ – છ વર્ષમાં 6 બાળકો આ બધું શું છે…………….?

જમાઈ : મેં તમને કહ્યુ હતું ને કે ગરીબ જરૂર છું…………..પણ તમારી છોકરીને ક્યારેય ખાલી પેટ નહી રહેવા દઉ………….

.

બે સુરતી સ્ત્રીઓ વાત કરતી હતી.

પહેલી સ્ત્રી : આજે મારો પોઇરો પેલ્લી વાર અડધો શબ્દ બોઇલો….

બીજી સ્ત્રી : હું બોઇલો ?

પહેલી સ્ત્રી : બેન…..(ટ્યુબ લાઈટ – પાછલો અડધો શબ્દ ગાળ)

.

CLEAN INDIA BY A WOMAN:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના પિક્ચર પર ક્લિક કરો:

A DIFFERENCE BETWEEN A BOY AND GIRLFLUSH IS ANSWERSlide7

10 responses to “CLEAN INDIA BY A WOMAN

 1. Definitely , this time all programmes are good .
  The rubber lady’s African Dance is amazing , very surprising , the way her body bends .
  African wonderful Rhythematic steps deserve a lot of appreciation .
  A good answer by sant about why there are restrictions for girls . A lesson to learn for girls to save themselves from evil factors .
  Doesn’t matter may be a lady coming from abroad for the love of her country , cleans the dirt on the roads or actors like A.Bachchan or P.M. set an example by cleaning themselves , makes no difference . Roads are going to be same wherever people feel good by making our roads filthy , with a feeling ‘ MERA Kya jata hai ‘ ?

  Like

  • ઇન્દીરાબેન, તમે માનો એવું નથી. સુરતની જ વાત કરું તો એક ટાઈમે ભાગળથી સગરામપુરા બસમાં જાવ તો પણ ગોલવાડ પસાર થાય ત્યારે લોકો મોઢાપર રૂમાલ મૂકી દેતા કારણ કે ખુબ જ વાસ આવતી હતી. રાવ જેવા એક જ માણસે સુરતની સિકલ બદલી નાખી….હા…તેને સુરતીઓનો ખુબ જ સપોર્ટ મળ્યો…અને આજે એ જ ગંદા શહેરની ગણતરી ભારતના સ્વચ્છ શહેરમાં કરવામાં આવ છે. હું આ વખતે અમદાવાદ,વડોદરા,સુરત,પુના,મુંબઈ અને ગોવાના ઘણા શહેરોમાં ફર્યો છું, ત્યારે જ ખબર પડી જાય કે સુરત કેટલું બધું સ્વચ્છ છે. આ માટે લોકોને ટ્રેન કરવા પડે, ભારેમાં ભારે દંડ કરવો પડે. આજે ટી.વી.ની ફક્ત ખરાબ અસરો છે એવું નથી. ટી.વી.થી પણ ધીમે ધીમે લોકો સુધારતા જાય છે એવું લાગે છે. પરંતુ આપણે ત્યાં વસ્તી વધારે અને જગ્યા ઓછી છે તે પણ મુખ્ય કારણ છે. “વૈકુંઠ નાનું ને ભગત ઝાઝા” જેવું છે. બાકી દુનિયાના મોટા મોટા શહેરોમાં જાવ તો ગંદકી નજરે પડે જ છે.

   Like

 2. એની…….???( સુરતી…..સુરતી ) હું કેવું અમારા હુરતીઓનું…… આપણેબી એમાં આવિજિયે હું.!! જોક્સ વાહ. ક્લીન ઇન્ડિયા….. ઓહ………………………….હ. હે ભગવાન!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s