GHOST TRAIN CROSSING CANADA

ભુવાએ ધુણતા ધુણતા હાક પાડી……..

માંગ માંગ માગે તે આપું………

પાટીદાર સફાળા જાગ્યા, માં અનામત આપો…….

ભુવો સાયલન્ટ……

બબડ્યો…

હુ સિકોતર છુ …આનંદી નહીં

.

બ્રેકીંગ ન્યુઝ: બે બ્રાહ્મણોએ ભેગા થઈને અલ્પસંખ્યકો પર ભારે જુલમ કર્યો. રોહિત શર્મા-૮૩(૫૫) અને હાર્દિક પંડ્યા-૩૧(૧૮).

બંગલા દેશ: અમે આની ઘોર નિંદા કરીએ છીએ

ભારતના અલ્પસંખ્યકો: કાલે ભારત બંધ….“ગધેડાને હાર્વડ મોકલવાથી તે ઘોડો નથી બની જવાનો”

.

ડોકટરો કહે છે કે મગજ નો ૯૦% વિકાસ પાંચ વર્ષની ઉંમર સુધીમાં થઇ જવો જોઈએ. કોંગ્રેસવાળા હજુ પણ ઉમ્મીદ રાખીને બેઠા છે( નાં સમજ્યા?)

.

CLICK FOLLOWING LINK FOR PDF:

GHOST TRAIN CROSSING CANADA

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના પિક્ચર પર ક્લિક કરો:

Slide1Slide2

4 responses to “GHOST TRAIN CROSSING CANADA

    • Organ transplanting or Pushpak Viman we were thinking was a story. But now it is becoming reality. So we were very advance at that time….why not now? Because there was no reservation!!!!!!Ha…Ha….Ha……

      Like

  1. yes. we were… but what is Present?? ઈતિહાસ માં આમ હતું તેમ હતું.. સરસ.. પણ હમણા તો આપણે જ….. ફીફાં ખાંડીએ છીએ.. અને જે બુદ્ધિશાળી ભારતીયો છે તેમને વિદેશી કમ્પની બોલાવી લે છે. અને ઉગતા હોનહાર વૈજ્ઞાનિકો ના આકસ્મિક મૃત્યુ થયી જાય છે….!! હજુ પણ.. આ કોયડો જ છે. અને ઘણી બધી વસ્તુઓ Technology માટે આપણે પરવશ રેહવું પડે છે..હશે હવે. અને કોન્ગ્રેસ્સીઓ માટે… where There is will…. એવું છે.. શિયાળ ને કોણ કેહવા જાય કે.. તારું મો ગંધાય છે. આ JNU માટે હોહા કરી.. પણ ફાંસી કોના રાજ માં થયી? અને આ દેશદ્રોહી તત્વો ને છાવરનાર પણ… ભારતીય ગદ્દાર. જય હિન્દ!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s