દરેક માણસ કેવો છે? – Introducing the DosaMaker

ચાર વાતો હંમેશા યાદ રાખો :

પહેલી વાત- દરેક માણસ જેટલો પાનકાર્ડ અને આધાર કાર્ડમાં દેખાય છે તેટલો હકીકતમાં ખરાબ નહિ હોતો

બીજી વાત- દરેક માણસ તેની પત્ની સમજે છે તેટલો ખરાબ નથી હોતો અને એની માં સમજે છે તેટલો સારો પણ નથી હોતો

ત્રીજી વાત- દરેક માણસ એવું ઈચ્છે છે કે તેની પત્ની મિસ યુનિવર્સ જેવી દેખાય અને ઘરમાં કામ શાંતાબેન જેવું કરે

ચોથી વાત- દરેક પત્ની એવું ઈચ્છે છે કે પોતાનો ધણી અંબાણી જેટલું કમાય અને વ્યહવાર મનમોહનસિંહ જેવો કરે

પાંચમી વાત- નશીબ તો મોદી જેવું હોવું જોઈએ, સવાલ પુછવા માટે વિપક્ષમાં કોઈ નેતા નહિ અને ઘરમાં પત્ની નહિ

.

પત્ની: સાંભળો છો, માળિયા પરથી તેલનો ડબ્બો ઉતારી આપો. મારાથી પહોંચાતું નથી

પતિ: તો તારી જીભનો ઉપયોગ કરને, એ તો ખુબ જ લાંબી છે!

.

Introducing the DosaMaker:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેનું પિક્ચર ક્લિક કરો:

UNTOLD STORY – અણકહી વાતોWHAT IS LIFE-HINDI

5 responses to “દરેક માણસ કેવો છે? – Introducing the DosaMaker

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s