Guaranteed Success – By Sandeep Maheshwari (in Hindi)

બાપુને ઝાડા લાગી ગયા એટલે તે ડોક્ટર પાસે ગયા. ડોકટરે કહ્યું લીંબુનો ઉપયોગ કરો. બે દિવસ પછી બાપુ ડોક્ટર પાસે ગયા.

ડોકટર: હવે ઝાડા કેમ છે?

બાપુ: લીંબુ કાઢી લેતા ફરી શરુ થઇ જાય છે!

.

પત્રકાર(રાહુલ ગાંધીને): તમે કનૈયાનું સમર્થન કેમ કર્યું?

રાહુલ ગાંધી: જો મોદી “રામ”નું સમર્થન કરી શકે તો હું “કનૈયા”નું સમર્થન કેમ નાં કરી શકું?

.

લગ્નના બીજા જ દિવસે અચાનક બકાએ સવારના પહોરમાં પત્નીને પીટવાનું શરૂ કર્યું. લોકો ભેગા થઈ ગયા, શું થયું, શું થયું?

બકાએ કહ્યું: આણે મારી ચા માં તાવીજ નાખી દીધું છે, મને વશમાં કરવા માટે. મારી માથી મને જુદો કરવા માગે છે.

બકાની બૈરી રડતાં રડતાં ગુસ્સામાં બોલી: સાલા, ગામડિયા! એ તાવીજ નથી, ટી બૅગ છે…

.

Guaranteed Success – By Sandeep Maheshwari (in Hindi):

.

Slide2Slide3Slide4

 

 

8 responses to “Guaranteed Success – By Sandeep Maheshwari (in Hindi)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s