MIRCH AND MIME DEAF WAITERS IN MUMBAI RESTAURAN

ભારતમાં પહેલીવાર ઉત્તરમાં- મહેબુબા મુફ્તી, દક્ષિણમાં – જયલલિતા, પૂર્વમાં – મમતા બેનરજી, પશ્ચિમમાં આનંદીબેન. ચારે બાજુ મહિલા મુખ્યમંત્રી અને વચમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તે પણ કુંવારા ! શું હાલત થાય તમે જ વિચારો!

.

દિગ્વિજયસિંહે કહ્યું, રાજીનામું જેટલીએ આપવું જોઈએ તેની જગ્યાએ કીર્તિ આઝાદનું પડી ગયું. જેટલીએ જવાબ આપ્યો, “લગ્ન રાહુલના થવાના હતા અને થઇ ગયા દિગ્વિજયસિંહના!

.

ટીચર: બધાથી ચતુર પ્રાણી કયું?

વિદ્યાર્થી: હરણ

ટીચર: કારણ?

વિદ્યાર્થી: કારણ કે સતયુગમાં હરણે પ્રભુ રામને ફસાવ્યા અને કળીયુગમાં સલમાન ખાનને!

.

MIRCH AND MIME DEAF WAITERS IN MUMBAI RESTAURAN:

.

Slide1 (2)Slide6Slide3

11 responses to “MIRCH AND MIME DEAF WAITERS IN MUMBAI RESTAURAN

    • ગૌતમભાઈ, આવા રેસ્ટોરન્ટ વિદેશોમાં ઘણા વર્ષોથી ચાલે છે. ઇન્ડીયામાં પણ ઘણી જગ્યાએ ચાલુ થયા છે.

      Like

  1. MIRCH AND MIME , Exelent . Very proud of the team and also of the one who thought of this wonderful idea . Now people won’t look down upon them . Nice to have meal in a minus hallagulla place .

    Like

    • ઇન્દીરાબેન, મેં ગૌતમભાઈને જવાબ આપ્યો છે. હલ્લાગુલ્લામાં તો વેઈટરો કરતા ગ્રાહકો જ વધારે શોર કરે છે. એક રીતે તમારી વાત સાચી કે ગ્રાહકો વેઈટર જોડે માથાકૂટ નહિ કરે. ભવિષ્યમાં અંધ લોકો પણ આવું કરી શકાશે એવું મને લાગે છે.

      Like

  2. વાહ…!! ડેફ માટે. અને સ્ત્રી માટેનું પિક્ચર મેસેજ…. ઓહ્હ… ત્રેતાયુગ થી… સ્ત્રી અગ્નિપરીક્ષા આજ સુધી આપતી જ રહી છે.. બ્લેક મની?? ઓહ્હ એતો ભારતીયો નું દિવાસ્વપ્ન જ બની રેહશે.. રામદેવ કે કોઈ પણ.. હોય… લગભગ અશક્ય..જ. કિસ્સા કુર્સી કા…. જય હો..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s