Volvo Trucks – The Ballerina Stunt – લાઈફમાં કોઈ પાર્ટનર જરૂર હોવો જોઈએ

એક વાર દ્રાક્ષ ખરીદવા માટે એક ફ્રુટવાળાને ત્યાં ગયો. મેં પૂછ્યું કે આ દ્રાક્ષના ઝુમખાનો શું ભાવ છે? તેણે કહ્યું ૮૦ રૂપિયે કિલો. ત્યાં બાજુમાં જ છૂટી દ્રાક્ષ પડી હતી તેનો ભાવ પૂછ્યો તો તેણે જવાબ આપ્યો, ૩૦ રૂપિયે કિલો. મેં કહ્યું છૂટી દ્રાક્ષનો આટલો ઓછો ભાવ કેમ? તેણે કહ્યું, સાહેબ, આ દ્રાક્ષ પણ ખુબ જ સારી છે પણ પોતાના ઝૂમખાંમાંથી છૂટી પડી ગઈ છે. હું સમજી ગયો કે આપણા સંગઠન, સમાજ અને પરિવારથી અલગ થવાથી આપણી કિંમત અડધાથી પણ ઓછી થઇ જાય છે. એકતામાં બળ હોય છે

.

લાઈફમાં કોઈ પાર્ટનર જરૂર હોવો જોઈએ, નહિ તો “મન કી બાત” રેડિયો પર કરવી પડે છે   

.

ઈંગ્લીશ ટીચર: એ,ઈ,આઈ,ઓ અને યુ ની શોધ કોણે કરી?

જયંતી જોખમ: “ગોલમાલ”માં તુષાર કપૂરે!

.

Volvo Trucks – The Ballerina Stunt:

.

Slide8 (2)Slide1Slide2

.

14 responses to “Volvo Trucks – The Ballerina Stunt – લાઈફમાં કોઈ પાર્ટનર જરૂર હોવો જોઈએ

  1. વાહ.!! જોક્સ અને… સ્ટંટ માટે. અને ખાસ…. ભગવાન અને ભક્ત માટે તો.. હરી ઓમ. અને આઈ ટેસ્ટ.??? સ્ત્રીઓ ના… નો કોમેન્ટ.

    Like

    • ભગવતીકુમાર, “સ્ત્રીઓનાં…નો કોમેન્ટ”….સારું કર્યું….નહિ તો વેલણટાઈન ડે હમણા જ ગયો….ડે ની પ્રસાદી…દે ધનાધન….

      Like

    • બધા જ મોટી ઉંમરના લોકોએ એકતા રાખ્યા વગર આ જમાનામાં ચાલે એમ નથી….પત્ની સાથે ખાસ….મજાક કરું છું…

      Like

  2. Jokes no jokes.
    Test risky ? What is use of such test ?
    No need of Chankya today as now politicians are more clever than him !!!!!
    Crores of rupees are going in scam and bank. We pay Tax for that.
    Chankya had no such experience so he can not say at present.

    Like

    • મને ખબર નથી કે ચાણક્યની લાઈફમાં કોઈ “પાર્ટનર” હતો કે નહિ…..બાકી તો ઉપરવાળો જાણે…..

      Like

  3. No need for all comments.
    Remarks or just answer not required to explain.It can be taken as one opinion.
    Thanks for serving tasty SU.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s