आज कुछ तूफानी करते हैं – The Roentgens’ Berlin Secretary Cabinet

सलमान खान thums up👍🏻 के बिज्ञापन में हमेशा कहता है। आज कुछ तूफानी करते हैं।

भाई मैं तुझे कहता हूँ। तू पहले शादी कर ले तेरी ज़िन्दगीमें  तूफ़ान अपने आप आ जायेगा।

.

“Teacher -Translate the sentence into English..वसंत ने मुझे मुक्का मारा

Student- ‘वसन्तपंचमी‘..!”

.

ભગવાન(ખુશ થઈને): બેટા, કોઈ “મન્નત” માંગો

ભક્ત: હે પ્રભુ, પ્લીઝ, મને ફરીથી કુંવારો બનાવી દો

ભગવાન: બેટા, “મન્નત” માંગો, જન્નત નહિ!

.

The Roentgens’ Berlin Secretary Cabinet:

.

NETAJI'S FILE FOUNDSlide1Slide2

11 responses to “आज कुछ तूफानी करते हैं – The Roentgens’ Berlin Secretary Cabinet

  1. શ્રી વિપુલભાઈ,
    નથી લાગતું કે આવા લોકોમાટે ફેમીલી પ્લાંનીંગ ફરજીયાત કરવું જોઈએ?

    Like

    • પેદા કર્યા પછી આટલા મોટા થઇ ગયા અને હવે એ બધા બાપનો રેકોર્ડ તોડશે. પછી “મત”વાળી “અનામત” તો છે જ

      Like

  2. Roentgens’ Berlin secretary cabinet ! OOO ! TRUELY What a wonderful cabinet ! A lot of appreciation to the workman who made it . Also to the one who designed it . The very unusual locks and their keys . A beautiful antique piece of art .

    Like

  3. હાલ ના સંજોગો જોતા વિપુલભાઈ મને એવું લાગે છે કે એજ્યુકેશન ના ફિલ્ડ માં અનામત ના હોવું હોઈએ… વારસો પેલા નું ભણતર અને હાલ નું ભણતર જોવો … ગમે તેટલા રૂપિયા ખર્ચો તો પણ જોઈએ એવું પરિણામ નથી મળતું… અને સારું પરિણામ હોઈ તો પણ આ અનામત વાદા નડે છે… છોકરાવ ને ભણાવી ને સુ કરવાનું? નોકરી તો મળે નહિ…

    Like

    • સંજયભાઈ, આખી દુનિયામાં કોઈ પણ દેશમાં ભણવા માટે અનામત નથી. આજે જે લોકો અનામતના લાભ લેવા માંગે છે એમને ખબર નથી કે આ દેશને તમે જલ્દીથી ગુલામ બનાવી દેશો અને પછી પહેલા જે હાલત હતી તેવી હાલત આ અનામતવાળાની થશે. આજે જે રીતે વેનેઝુલામાં ઓઈલ હોવા છતાં ખરીદી કરવા માટે કોથળા ભરીને પૈસા લઇ જવા પડે છે કારણ કે ફુગાવો અસહ્ય છે. એક દિવસ એવો આવશે કે બધા ૪૫%વાળા રાજ કરશે અને રીઝર્વબેન્કનો ગવર્નર પણ ૪૫% વાળો હશે ત્યારે ભારત બીજું વેનેઝુલા બની જશે એ લખી રાખજો. હકીકતમાં તો અનામતનો લાભ ગરીબ લોકોને નથી મળતો પરંતુ એમાં જે લોકો પૈસાવાળા છે તે લોકો જ બધો લાભ લે છે. ખરી રીતે તો ગરીબનો (પછી ગમે તે જાતનો હોય) છોકરો હોશિયાર હોય તો તેને ઓછા વ્યાજે લોન મળવી જોઈએ.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s