જ્યારે કોઈ જીવનભર માટે તમારી સાથે રહેવાના ઈરાદા સાથે તમારો હાથ પકડી જીવનની સફરની શરૂઆત કરે ત્યારથી બધા દિવસ વેલેન્ટાઈન ડે જ હોય છે
.
કોઈ એં પણ Valentines Day ના મેસેજ મોક્લી ને ત્રાસ દેવો નહી, પહેલા જ લગ્ન થઇ ગયા હોવાથી, જખમ ઉપર મીઠું ભભરાવવું નહિ…….!!
.
જેમ જેમ આ valentine day નજીક આવે છે એમ એમ beauty parlour નજીક ભીડ વધતી જાય છે. હવે આ બધીયું ને કોણ સમજાવે કે લુના ને ગાભો મારીએ તો બુલેટ નો થઇ જાય!
.
પતિ: બોલ વેલેન્ટાઈનમાં તારે શું જોઈએ છે?
પત્ની: એક રીંગ બહુ થઇ જશે
પતિ: લેન્ડલાઈન પરથી કરું કે મોબાઈલ પરથી!
.
બ્લડબેંકમાં એક ગુજરાતી જાય છે અને નર્સને કહે કે બેન એક બોટલ “લોહી” આપશો
નર્સ: ક્યાં ગ્રુપનું?
ગુજરાતી: ગમે તે ગ્રુપનું ચાલશે
નર્સ: ગધેડા, ગમે તે ગ્રુપનું નહિ ચાલે
ગુજરાતી: ગધેડી, મેં કહ્યું ને ગમે તે ગ્રુપનું ચાલશે. વેલેન્ટાઈનમાં મારી ગર્લફ્રેન્ડને લોહીથી એક પ્રેમપત્ર લખવો છે
.
“The radius of Wi-Fi is Limited, but the radius of Wife Eye is unlimited”
.
हैप्पी ” बेलन टांग डे ” …. आज खाना सब बाहर खाएंगे …
.
તમને ખબર છે “વેલેન્ટાઈન” દિવસનું ઉદભવ સ્થાન “ગુજરાત”માંથી થયું હતું! જયારે ગુજરાતણ પતિ પર ગરમ થાય ત્યારે તેનું મગજ છટકે અને પતિને વેલણથી ધમકાવે. ત્યારે ગુજરાતી પતિ પત્નીને ફૂલો, પ્રેઝન્ટ, મીઠાઈઓ વગેરે આપીને પટાવવાનો પ્રયાસ કરે છે. બસ તે પછી ગુજરાતીઓનું જોઇને વિદેશમાં “વેલણ-ટાઈમ”નું અપભ્રંશ થયું “વેલેન્ટાઇન”
.
પત્ની: આ વખતે તો મારે “વેલેન્ટાઇન”નાં દિવસે “બ્લેકબેરી” કે “એપલ” જોઈએ ને જોઈએ
પતિ: બકુડી હાલમાં તો “જામફળ”ની સીઝન છે….એકની જગ્યાએ બે કિલો લઇ આવીશ. બસ, ધરાઈને ખાજે
.
Seriously Awesome Kids:
.
Nice velan tie day cartoon and jokes on Valentine’s Day very funny and interesting thanks vipulbhai.
LikeLike
Very nice VIPULBHAI I am in Orlando a with my daughter. I hope you are all fine. We are fine here.Thanks.
LikeLike
For how long you will be in Orlando? Reply me in my email desaivm50@yahoo.com
LikeLike
HAPPY VALENTINE DAY TO YOU
AMAZING POST
LikeLike
એક જ વિષય પર આટ-આટલા જોક્સ અને કાર્ટુન આપીને આપે તો અમારો વેલેનટાઈન-ડે ખુશ-ખુશહાલ બનાવી THANKS…………..
LikeLike
धीरजलाल खुश हुवा तो में भी खुश!
LikeLike
Wah ! Wah !! Valentine day on SU.
Enjoyed Awesome Kids video.
Wish you all the Best.
What is your email address. ?
LikeLike
ભાઈ ભાઈ….. ભાઈ ભાઈ.
LikeLike
Valen-Tye-Day really seems to have originated, vibrated and spread from Gujarat only, as per these jokes! Great Congrats!
LikeLike
ભાઈ ભાઈ….. ભાઈ ભાઈ………………..ભા…ઈ ભાઈ. ભાઈ… ભા…ઈ….ભાઈ.. ભાઈ….. ભાઈ ભાઈ.
सुंदर अति सुंदर…………………
LikeLike
Enjoyed VIPULBHAI ….sHUKRIYA
LikeLike