વેલેન્ટાઈન ડે સ્પેશિયલ – Seriously Awesome Kids

જ્યારે કોઈ જીવનભર માટે તમારી સાથે રહેવાના ઈરાદા સાથે તમારો હાથ પકડી જીવનની સફરની શરૂઆત કરે ત્યારથી બધા દિવસ વેલેન્ટાઈન ડે જ હોય છે

.

કોઈ એં પણ Valentines Day ના મેસેજ મોક્લી ને ત્રાસ દેવો નહી, પહેલા જ લગ્ન થઇ ગયા હોવાથી, જખમ ઉપર મીઠું ભભરાવવું નહિ…….!!

.

જેમ જેમ આ valentine day નજીક આવે છે એમ એમ beauty parlour નજીક ભીડ વધતી જાય છે. હવે આ બધીયું ને કોણ સમજાવે કે લુના ને ગાભો મારીએ તો બુલેટ નો થઇ જાય!

.

પતિ: બોલ વેલેન્ટાઈનમાં તારે શું જોઈએ છે?

પત્ની: એક રીંગ બહુ થઇ જશે

પતિ: લેન્ડલાઈન પરથી કરું કે મોબાઈલ પરથી!

.

બ્લડબેંકમાં એક ગુજરાતી જાય છે અને નર્સને કહે કે બેન એક બોટલ “લોહી” આપશો

નર્સ: ક્યાં ગ્રુપનું?

ગુજરાતી: ગમે તે ગ્રુપનું ચાલશે

નર્સ: ગધેડા, ગમે તે ગ્રુપનું નહિ ચાલે

ગુજરાતી: ગધેડી, મેં કહ્યું ને ગમે તે ગ્રુપનું ચાલશે. વેલેન્ટાઈનમાં મારી ગર્લફ્રેન્ડને લોહીથી એક પ્રેમપત્ર લખવો છે

.

“The radius of Wi-Fi is Limited, but the radius of Wife Eye is unlimited”

.

हैप्पी ” बेलन टांग डे ” …. आज खाना सब बाहर खाएंगे …

.

તમને ખબર છે “વેલેન્ટાઈન” દિવસનું ઉદભવ સ્થાન “ગુજરાત”માંથી થયું હતું! જયારે ગુજરાતણ પતિ પર ગરમ થાય ત્યારે તેનું મગજ છટકે અને પતિને વેલણથી ધમકાવે. ત્યારે ગુજરાતી પતિ પત્નીને ફૂલો, પ્રેઝન્ટ, મીઠાઈઓ વગેરે આપીને પટાવવાનો પ્રયાસ કરે છે. બસ તે પછી ગુજરાતીઓનું જોઇને વિદેશમાં “વેલણ-ટાઈમ”નું અપભ્રંશ થયું “વેલેન્ટાઇન”

.

પત્ની: આ વખતે તો મારે “વેલેન્ટાઇન”નાં દિવસે “બ્લેકબેરી” કે “એપલ” જોઈએ ને જોઈએ

પતિ: બકુડી હાલમાં તો “જામફળ”ની સીઝન છે….એકની જગ્યાએ બે કિલો લઇ આવીશ. બસ, ધરાઈને ખાજે

.

Seriously Awesome Kids:

.

Slide1


Slide2Slide3

 
93ed1cf3ece256865272ab452709e19d

11 responses to “વેલેન્ટાઈન ડે સ્પેશિયલ – Seriously Awesome Kids

 1. એક જ વિષય પર આટ-આટલા જોક્સ અને કાર્ટુન આપીને આપે તો અમારો વેલેનટાઈન-ડે ખુશ-ખુશહાલ બનાવી THANKS…………..

  Like

 2. Valen-Tye-Day really seems to have originated, vibrated and spread from Gujarat only, as per these jokes! Great Congrats!

  Like

 3. ભાઈ ભાઈ….. ભાઈ ભાઈ………………..ભા…ઈ ભાઈ. ભાઈ… ભા…ઈ….ભાઈ.. ભાઈ….. ભાઈ ભાઈ.
  सुंदर अति सुंदर…………………

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s