How to Stay Motivated to Be Healthy – International Mosaiculture Exhibition Montreal – 2013

આજનું જ્ઞાન: ચામાં પડેલી બિસ્કીટને બીજી બિસ્કીટથી કાઢવાની કોશિશ નહિ કરવી, નહિ તો જે હાથમાં છે તેનાથી પણ હાથ ધોવા પડશે. એજ રીતે તમારી એક પત્ની હોય તો તેનાથી જ ખુશ રહો, બીજીના ચક્કરમાં પડ્યા તો પહેલીથી પણ હાથ ધોવા પડશે. જ્ઞાન સમાપ્ત

.

એકવાર ૫૦ સરદારજીઓ અમેરિકામાં ઘુસવા માટે મેક્સિકોથી બોટમાં નીકળ્યા. ત્યાં દરિયાની વચ્ચે કેપ્ટને બધાને કહ્યું કે બોટનું એન્જીન બંધ થઇ ગયું છે અને તેણે કઈ કહ્યું તો પચાસે પચાસ સરદારજીઓ મરી ગયા. તેણે કહ્યું કે બોટને બીજી બોટથી ધક્કો મારીને લઇ જવી પડશે. એટલે બધા સરદારજીઓ દરિયામાં બોટને ધક્કો મારવા માટે ખુદી પડ્યા.

.

બે મેનેજરો જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા. તેમણે એક વાઘને તેમની તરફ આવતો જોયો એટલે એક જણે બુટની દોરી બાંધીને ભાગવાની તૈયારી કરવા માંડી. બીજાએ તેને પૂછ્યું, તને એમ લાગે છે કે તું વાઘ કરતા વધારે ઝડપથી દોડી શકે છે? પહેલાએ જવાબ આપ્યો: મારે વાઘ કરતા વધારે ઝડપથી દોડવાની જરૂર નથી, મારે તો ફક્ત તારા કરતા જ વધારે ઝડપથી દોડવાની જરૂર છે”. આ છે આજનું “કોર્પોરેટ વર્લ્ડ”.

.

How to Stay Motivated to Be Healthy:

.

CLICK FOLLOWING LINK FOR PDF:

International Mosaiculture Exhibition Montreal – 2013

.

8 responses to “How to Stay Motivated to Be Healthy – International Mosaiculture Exhibition Montreal – 2013

  1. તંદુરસ્તી માટેનો પ્રેરણાત્મક સંદેશ .
    સુંદર ,કલાત્મક મોન્ટ્રીયલ ્પ્રદર્શનની સફર કરાવવા બદલ આભાર

    Like

    • આપણે તો વિમળાબેન “તંદુરસ્તીની રક્ષા કરે છે લાઈફબોય” સાંભળી સાંભળીને મોટા થયા જયારે આજની પ્રજાને ખરેખર ખુબ જ જાણવાનું મળે છે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s