9-volt batteries could cause a serious fire – INSPIRING INDIANS

છગન: ડોક્ટર સાહેબ, જોડામાં દર્દ રહે છે તો શું કરું?

ડોક્ટર: જોડા તો ઉપરવાળો બનાવે છે, એમાં ડોક્ટર શું કરે?

.

हैदर हैदराबादी: अम्मी मैं KBC से बोल रिया हूँ। अब्बा का नाम क्या रे? आप्शन है, सलमान, सुलेमान, सलीम, रहमान

अम्मी: सवाल कित्ते का रे?

हैदर हैदराबादी: 5000

अम्मी: क्विट करके घर कु आजा। 5000 के वास्ते मुहल्ले में झगड़ा नक्को।

.

પત્ની : શા માટે લગ્નમાં  સ્ત્રી ડાબી બાજુ અને પુરુષ જમણી બાજુ બેસે છે?

પતિ : તે કોઈ દિવસ જમા-ઉધારનો ચોપડો જોયો છે? એમાં પણ આ જ લોજીક કામ કરે છે. બધી આવક જમણી બાજુએ મુકાય છે અને ખર્ચા ડાબી બાજુએ મુકાય છે

.

9-volt batteries could cause a serious fire:

.

CLICK FOLLOWING LINK FOR PDF:

INSPIRING INDIANS

.

9 responses to “9-volt batteries could cause a serious fire – INSPIRING INDIANS

    • ઇન્દીરાબેન, પ્રથમ તો તમારી માફી ચાહું છું કારણ કે દરેક વખતે દરેક વાચકની કોમેન્ટનો જવાબ નથી આપી શકતો કારણ કે મારે પણ વખતનો પ્રોબ્લેમ છે. બધાજ વાચકોને હું સંતોષ આપવાનો પ્રયત્ન કરું છું. તમને જવાબ નહિ મળે તો તમારાથી કઈ ખોટું થઇ ગયું એવું માનવની જરૂર નથી. તમે પણ સમજી શકો છો કે મારી બધી જ પોસ્ટમાં બધા જ કોમેન્ટ નથી આપતા(તમે પણ નાં આપી શકો) એ સ્વાભાવીક છે. હકીકતમાં તમે ઘણા બધા લોકો કોમેન્ટ નિયમિત આપો છો એ મારે માટે ખુબ જ આનંદની વાત છે અને મારો ઉત્સાહ વધારે છે. બીજા બધા બ્લોગોમાં આટલી બધી કોમેન્ટો નથી આવતી એટલે સ્વાભાવિક રીતે હું મારા વાચકોનો ઋણી છું.

      Like

  1. 10 vegetables not to be taken but our ayurved says to have it.
    it is said that cucumber controls uric acid while your blog says it increases inflamation.in joints !!!
    Hyderabadi joke !!!!!

    Like

    • ગૌતમભાઈ, દરેકનાં શરીરની બાંધણી કે મેટાબોલીઝમ અલગ અલગ હોય છે. એટલે મારું તો સ્પષ્ટ માનવું છે કે તમારા શરીરને શું અનુકુળ છે એ તમારાથી વધુ કોઈ જાણી નહિ શકે. ઘણીવાર હું વિચાર કરું છું કે પાંચ મિનીટમાં ડોક્ટર તમારા શરીર વિષે શું જાણી શકે? આ બધા તારણો વિવિધ લોકોનાં શરીર પર થતી અસરોનો અભ્યાસ કરીને એક સામાન્ય તારણ કાઢવામાં આવે છે જે બધા માટે સાચું નહિ પણ હોઈ શકે. દા.ત. ઘણાને રાત્રે ચા પીવે તો ઊંઘ જ નથી આવતી તો ઘણાને રાત્રે ચા પીધા વગર ઊંઘ નથી આવતી. માટે કોઈ પણ ઉપાય બતાવવામાં આવે તે તમારા શરીર માટે અનુકુળ હોય જ એ માનવું ભૂલભરેલું છે. તમારા ડોક્ટર તમે જ છો. જો કેળું ખાવાથી શરદી થતી હોય તો કેળું નહિ ખાવું જોઈએ. તો ઘણા કેળાને ખુબ જ મહત્વ આપે છે.

      Like

      • અને આયુર્વેદિક વૈદ્યરાજ પણ… ઘણી વખત નદી તપાસવા માં કે “રુગ્ણ” ના ઇલાઝ માં ભૂલ કરી બેસે… પછી તે દલીલ કરે તો કહે કે…કે… તમારી શરીર ની પ્રકૃતિ જ એવી છે કે દવાઓ માફક નથી આવતી..!!! બોલો?? તો આયુર્વેદિક માં તો ધીરેથી.. પણ…જડમૂળ થી રોગ કાઢવાનું કહ્યું છે તો?? શું કેહવું હવે?

        Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s