Muniba Mazari Inspiring Video-BEAUTIFUL MALAYSIA

લગ્નમાં ભયંકર છેતરપીંડી થાય છે. ત્યારે ગાયના 🐂 ગુણો બતાવીને વરરાજાને વાઘણ 🐅 બઝાડી દેવામાં આવે છે

.

બીજા રાજ્યોમાં વેકેશનમાં લોકો રજા મનાવવા માટે સીમલા,કાશ્મીર,કેરાલા, નૈનીતાલ, મસુરી, ન જાણે ક્યા ક્યા ફરવા જાય છે અને આપણા ગુજરાતમાં પહેલું ને છેલ્લું હથિયાર “હેંડો મામાને ઘેર”

.

આજકાલ “પેટ”માં નથી જતા એટલા પૈસા “નેટ”માં જાય છે. મને થયું કે દુનિયા છોડી દઉં. પણ પછી મેં મારા “દિલ”ને સમજાવ્યું કે જો બકા, તારાથી “વોટ્સ અપ” અને “ફેસબુક” તો છૂટતા નથી, દુનિયા શું “તંબુરો” છોડીશ!

.

Muniba Mazari Inspiring Video:

.

CLICK FOLLOWING LINK FOR PDF:

BEAUTIFUL MALAYSIA

.

11 responses to “Muniba Mazari Inspiring Video-BEAUTIFUL MALAYSIA

  1. Best wishes to the brave Muniba . So courageous !
    Wonderful pictures of beautiful Malaysia . I wish they had names to show which place is it . Because according to me the Pagoda is Shwedegon Pagoda of Yangon . The twin tower pictures are really beautiful . The color scheme of the buildings in that area is simply too good .

    Like

  2. આત્મવિશ્વાસ હોય તે બધું કરી શકે છે.તેનો જિવતો જાગતો દાખલો. સલામ મુનિબાને.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s